________________
૩૧૧
--
-
-
--
અષ્ટમ રત્ન ] વભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર.
કણે ત્રણ કર્મ કરવા અને પ્રતિરથે બે કમ કરવા. નંદિક અને કેણિકાએ એક એક રંગકૂટ કરવું અને તેના ઉપર શેભાયમાન તિલક ચઢાવવું. ભદ્ર ત્રણ ઉરૂગે અને આઠ પ્રત્યંગે કરવાં.
(૪૦) વાસુપૂજ્ય
પ્રાસાદ,
પ્રાસાદ બારમાં શ્રીવાસુપૂજ્ય પ્રભુને પ્રિય છે. આ પ્રાસાદ ૧૨ મી વિભક્તિ તેમને માટે કર. ૯૭, ૯૮, ૯, ૧૦૦. ૨૭ ઇંડક. ઇતિશ્રી વાસુપૂજ્યપ્રાસાદ ચત્વારિંશતુ, તુલા
તુલ ૧૬ તિલક.
, ભાગ ૨૨, ઈડક ૨૫૭, તિલક ૧૬. (૪૧) રત્નસંભવપ્રાસાદ દ્વિતીય ભેદ. तदुरूपञ्च प्रकर्तव्यं,
कोचे तिलकं न्यसेत् ॥ रत्नसंभवनामोऽयं,
गृहराजः सुखावहः ॥१०१॥ धर्मदः कीर्तिदश्चैव,
पुरे धर्मविवर्धनः ॥ धर्मरूपाश्च कर्तारः,
कारोऽपि धर्मनायकः ॥१०२॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને વધારામાં કર્ણ ઉપર એક (૧) તિલક ચઢાવું. આ પ્રાસાદનું નામ “રત્નસંભવ છે.
આ બધા પ્રાસાદમાં સર્વોત્તમ છે તથા સર્વ પ્રકારનું સુખ, ધર્મ અને કીર્તિને આપનારે તથા નગરમાં ધર્મની વૃદ્ધિ કરનારે છે. આ પ્રાસાદના કરનાર ધાર્મિક અને કરાવનાર ઉત્તમ ધાર્મિક જાણવા. ૧૦૧, ૧૦૨ ઈતિશ્રી રત્નસંભવપ્રાસાદ એકચત્વારિંશત્,
ઈડક ૨૫૭, તિલક ૨૦.
तलभाग२२