________________
૨૦૯
અષ્ટમ રત્ન ]. ભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર.
(૩૭) મનહરપ્રસાદ તૃતીય ભેદ. कर्णेन सदृशं कार्य प्रतिकणे तथैव च ॥ तदरूपं तत्प्रमाणञ्च भद्रोर्चे तत्समं तथा ॥९॥ मनोहरश्च विज्ञेयः प्रासादो जिनमार्गतः ॥
धर्मलाभश्च वृद्धिश्च संगतिर्महतां भवेत् ॥९२॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને કર્ણ સમાન પ્રતિરથે બે ઈંગ ચઢાવવાં તથા ભદ્ર ઉરૂગ છે તેજ પ્રમાણે કરવાં. આ મનહર નામનો પ્રાસાદ જાણ અને તે ધર્મને લાભ, વૃદ્ધિ અને મહાત્માઓની સંગતિ આપનારે થાય છે. ૯૧, ૨.
ઇતિશ્રી મહાપ્રાસાદ સપ્તત્રિશત, ઈડક ૪૫, તિલક ૧૨.
(૩૮) સ્વમુલાસાદ-૧૧ મી વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते ॥ कर्णभागत्रयं कार्य रथभागत्रयं तथा ॥१३॥ भद्रार्द्ध त्रिपदं वत्स चतुर्दिक्षु नियोजयेत् ॥ निर्गमं पदमानेन हस्ताङ्गलप्रमाणतः ॥९॥ शृङ्गश्च तिलकं कर्णे रथे भद्रे तु शृङ्गकम् ॥
खकुलो नाम विज्ञेयः श्रेयांशजिनवल्लभः ॥१५॥ સમર્સ ક્ષેત્રના અઢાર (૧૮) ભાગ કરવા. હે પુત્ર! તેમાં કર્ણ પ્રતિરથ અને અર્ધ ભદ્ર ત્રણ ત્રણ ભાગનું કરવું. આ પ્રમાણે ચારે દિશાએ ચેજના કરવી. નકારે પદમાને અથવા હસ્તાંગુલ પ્રમાણે એટલે જેટલા ગજને કણે પ્રાસાદ હેય તેટલા આગળ નીકારે રાખવે.
કર્ણ અને રથ ઉપર એક એક ઈંગ અને તેના ઉપર એક એક તિલક ચઢાવવું. ભદ્ર એક ઉરૂગ કરવું. સ્વકુલ નામને આ પ્રાસાદ ૧૧ મા શ્રેયાંશનાથ પ્રભુને માટે કર. ૯૩, ૯૪, ૯૫. ઇતિશ્રી સ્વકુલપ્રાસાદ અષ્ટાત્રિશત્ , તુલા ભાગ ૧૮, ઈક ૧૭, તિલક ૧૨.
(૩૯) કુલનંદનપ્રાસાદ દ્વિતીય ભેદ. तदरूपं तत्प्रमाणश्च कर्तव्यं पूर्वमानतः ॥ उरुशृङ्गाष्टकं कुर्यात्मासादे कुलनंदने ॥१६॥