________________
૯૬
૨ માળ૧૮
શિલ્પ રત્નાકર
(૭) સ્વયંભુપ્રાસાદ.
ૐ વિભકિત.
૧૧૩ ક.
[અમન
भद्रे चैवोरुचत्वारि, प्रत्यङ्गमष्टकं भवेत् ॥ स्वयंभूश्चैव नामोऽयं, जिनेन्द्री संभवप्रियः ॥४१॥
કહ્યું એ ક કેશરી અને શ્રીવત્સનાં કરવાં. પ્રતિકણે પણ કેશરી અને શ્રીવત્સનાં બે કર્મ કરવાં. કર્ણિકા અને નદીએ શૃંગ ચઢાવવું. ભદ્રે ચાર ઉરૂગે કરવાં અને આઠ પ્રત્યગો ચઢાવવાં. સ્વયંભૂ નામના આ પ્રાસાદ શ્રીસ’ભવનાથ તીર્થંકરને પ્રિય છે. ૪૦, ૪૧.
ઇતિશ્રી સ્વયંભૂપ્રાસાદ સપ્તમ, તુલ ભાગ ૧૮, ઇંડક ૧૧૩.
(૮) શ્રીરાક્ષપ્રાસાદ દ્વિતીય ભેદ.
तद्रूपं तत्प्रमाणञ्च, कणोर्ध्वे तिलकं न्यसेत् ॥ क्षीराक्षश्चैव नामोऽयं,
प्रासादस्तु मनोहरः || ४२||
સ્વયંભૂપ્રાસાદના તળ અને સ્વરૂપમાં વધારેમાં કણ ઉપર તિલક કરવુ. આ ક્ષીરાક્ષ નામને પ્રાસાદ જાણવા. ૪ર. ઇતિશ્રી ક્ષીરાક્ષપ્રાસાદ અષ્ટમ, ઇંડક ૧૧૩, તિલક ૪,
(૯) સ ંતાષપ્રાસાદ તૃતીય ભેદ. तत्तुल्यश्च तदूर्ध्वन,
कर्णी नंदी च शृंगिका ॥ संतोषश्चैव प्रासादः,
कर्तव्यश्च सुखावहः ||४३||