________________
અષ્ટમ રત્ન] વભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર.
૨૯૫ ઘણે પ્રિય છે. આ પ્રાસાદ બીજા તીર્થકર શ્રીઅજિતનાથ પ્રભુને કર. ૩૨, ૩૩, ૩૪, ૩૫. ઈતિશ્રી અજિતનાથપ્રાસાદ ચતુર્થ, તુલ ભાગ ૧૨, ઈડક રદ૯.
(૫) ગજેન્દ્રપ્રસાદ દ્વિતીય ભેદ. अजितस्य च संस्थाने भद्रे त्रयोरुशृङ्गकम् ॥ गजेन्द्रो नाम विख्यातः सर्वदेवेषु वल्लभः ॥३६॥
અજિત પ્રાસાદના તળ અને સ્વરૂપમાં ભદ્ર ત્રણ ઉરૂશંગ ચઢાવવાં. આ ગજેન્દ્ર નામને પ્રાસાદ જાણો અને તે સર્વ દેવને પ્રિય છે. ૩૬.
ઇતિશ્રી ગજેન્દ્રપ્રસાદ પંચમ, દંડક ર૭૩.
(૬) વિશાલપ્રાસાદ તૃતીય ભેદ. तिलकं नंदिकाचाच विशालो नाम नामतः ॥
सर्वदेवेषु कर्तव्यः प्रासादो जिनवल्लभः ॥३७॥ ગજેન્દ્રપ્રસાદના તળ અને સ્વરૂપ ઉપર વધારેમાં નંદિકાએ એક તિલક ચઢાવવું. આ વિશાલ નામને પ્રાસાદ જાણ અને તે સર્વ દેવને કરે. આ પ્રાસાદ સર્વ તીર્થકરેને ઘણે પ્રિય છે. ૩૭.
ઈતિશ્રી વિશાલપ્રાસાદ , ઈ રે૭૩, તિલક ૧૬.
(૭) સ્વયભપ્રાસાદ– છ વિભક્તિ. चतुरस्त्रीकृते क्षेत्रे त्वष्टादशविभाजिते ॥ कर्णभागद्वयं कार्य कर्णिका भागिका तथा ॥३८॥ प्रतिरथं कर्णमानेन नंदिका पदविश्रुता ॥
भद्गार्द्ध त्रयभागेन चतुर्दिक्षु व्यवस्थितम् ॥३१॥ ચોરસ ક્ષેત્રના અઢાર (૧૮) ભાગ કરવા. બે ભાગને કર્ણ, એક ભાગની કર્ણિકા, બે ભાગને પ્રતિરથ, એક ભાગની નંદિક અને અડધું ભદ્ર ત્રણ ભાગનું કરવું. આ પ્રમાણે ચારે બાજુ રચના કરવી. ૩૮, ૩૯.
कर्णे कर्मद्वयं कार्य केशरी च श्रीवत्सकम् । प्रतिकणे कर्णमानेन कर्णिनंद्योश्च शृङ्गकम् ॥४०॥