________________
અષ્ટમ રત્ન]
અષભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર.
નંદન અને ચોથું કેશરી ચઢાવવું તથા ઉપર સુશોભિત તિલક કરવું. આ પ્રાસાદનું નામ ત્રષભ પ્રાસાદ છે અને તે પહેલા તીર્થકર શ્રીષભદેવને માટે કરવે.
૨૭, ૨૮, ૨૯. (૧) ઋષભપ્રાસાદ
ઈતિશ્રી કષભપ્રાસાદ પ્રથમ, તુલ ભાગ ૧લી વિભક્તિ. ૩૨, ઇંક ૭૩૩, તિલક ૪. ૭૩૩ ઇક (૨) કલાસપાસદ દ્વિતીય ભેદ, ૪ તિલક. તદઉં તory,
रथोचे तिलकं न्यसेत् ॥ कैलासो नाम विज्ञेया,
स्वरूपो लक्षणान्वितः ॥३०॥
ઉપર પ્રમાણે સ્વરૂપ અને પ્રમાણ કરવું અને વધારેમાં ઉપરથે તિલક ચઢાવવું. આ કૈલાસ નામને પ્રાસાદ જાણ. ૩૦. ઈતિશ્રી કૈલાસપ્રાસાદ દ્વિતીય,
ઈંડક ૭૩૩, તિલક ૧૨. (૩) સુરેન્દ્રપ્રસાદ તૃતીય ભેદ. कैलासस्य तु संस्थाने,
छुपरथोर्वे मंजरी ॥ सुरेन्द्रश्च तदा नाम,
पुरे वै धर्मवर्धनः ॥३॥ કૈલાસ પ્રાસાદના તલ તથા સ્વરૂપ ઉપર વધારેમાં ઉપરથે એક મંજરી કરવી. આ સુરેન્દ્ર નામને પ્રાસાદ જાણ અને તે નગરમાં ધર્મની વૃદ્ધિ કરનાર છે. ૩૧.
ઇતિશ્રી સુરેન્દ્રપ્રસાદ તૃતીય, ઈડક ૭૩૩, તિલક ૧૨, મંજરી ૮.
III
*
ના 1 : Tદા
|
IMEI
FE
:: જી . ? , કામ કરવા
તtrNING
तल भाग३२