________________
૨૯૨ * શિલ્પ રત્નાકર
[ અષ્ટમ રત્ન ૨૬ સુવિધિ, ર૭ સુશ્રિય, ૨૮ વસુપુષ્પ, ૨૯ શીતલ, ૩૦ પ્રિયેન્દુ, ૩૧ દનુરાજ, ૩ર શ્રિયાંશ, ૩૩ શ્રીવત્સ, ૩૪ પુત્રદ, કેપ શીતલ, ૩૬ કીર્તિદાયક, ૩૭ મહર, ૩૮ સ્વકુલ, ૩૯ કુલનંદન, ૪. વાસુપૂજ્ય, ૪૧ રત્નસંભવ, ૪ર વિમલ, ૪૩ મુક્તિ સંઘઠ્ઠ, ૪૪ અનન્ત, ૪૫ સુરેન્દ્ર, ૪૬ વૃક્ષરાજ, ૪૭ ધર્મદ, ૪૮ ધર્મવૃક્ષ, ૪૯ શાન્ત, ૫૦ કામદાયક, પ૧ કુન્યુદ, પર શક્તિદ, પ૩ હર્ષણ, ૫૪ કમલકન્દ, પપ કેવલી, પદ અહંન્ત, ૫૭ મહેન્દ્ર, ૫૮ પાપનાશન, ૫૯ માનસંતુષ્ટિ, ૨૦ ગૌરવ, ૬૧ સુમતિકીતિ, દ૨ જિનેન્દ્રાયતન, ૬૩ રાજેન્દ્ર, ૬૪ નેમીન્દ્ર, ૬પ યતિભૂષણ, ૬૬ સુપુષ્પ, ૬૭ પાર્થ વલ્લભ, ૬૮ પદ્માવૃત, દ૯ યરૂપ, ૭૦ વીરવિકમ, ૭૧ મછાદય અને ૭૨ મે તુષ્ટિપુષ્ટિ પ્રાસાદ જાણ. આ પ્રમાણે બેતર પ્રાસાદ જે જિનદેને પ્રિય છે તે સર્વ જિનાલયનાં નામે કહ્યાં. હવે તેમનું લક્ષણ સહિત સ્વરૂપ કહું છું. ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪.
(૧) શ્રીપભપ્રાસાદ–૧ લી વિભક્તિ. चतुरस्रीकृते क्षेत्रे द्वात्रिंशत्पदभाजिते । कर्णभागत्रयं कार्य प्रतिकण तथैव च ॥२५॥ उपरथं निभागञ्च भद्रार्धं वेदभागिकम् ॥
नंदिका कर्णिका चैव ह्येकभागा व्यवस्थिता ॥२६॥ ચિરસ ક્ષેત્ર કરી તેના બત્રીસ (૩૨) ભાગ કરવા. તેમાંના ત્રણ (૩) ભાગને કર્ણ કરે તેમજ પ્રતિકણું પણ ત્રણ (૩) ભાગને કરે. ઉપરથ ભાગ ત્રણ (૩) અને અર્ધ ભદ્ર ભાગ ચાર (૪) નું કરવું તથા કર્ણ અને પ્રતિકર્ણ તેમજ ઉપરથ અને ભદ્રની વચ્ચે એક એક ભાગની નંદિકા અને કર્ણિકા કરવી. ર૫, ૨૬.
कर्णे च कर्मचत्वारि प्रतिकणे क्रमत्रयम् ॥ उपरथे द्वयं ज्ञेयं कर्णिकाद्वयमेव च ॥२७॥ विंशतिर्युरशृङ्गाणि प्रत्यङ्गं षोडशं भवेत् ॥ कर्णे च केशरी दद्यान्नंदनो नंदशालिकः ॥२८॥ नंदीशः प्रथमं कर्म चूर्वे तिलकशोभनम् ॥
आदिजिनाय कर्त्तव्यः प्रासादो नाम चर्षभः ॥२९॥ કર્ણ ઉપર ચાર કર્મ, પ્રતિકણ ઉપર ત્રણ કર્મ, ઉપરથ ઉપર બે તથા કર્ણિકાઓ ઉપર બે બે કર્મ કરવાં. ચારે દિશાઓનાં મળી ઉરૂશંગ વિસ (૨૦) અને પ્રત્યે સાળ (૧૬) કરવાં. કર્ણના ઉપરનાં ચાર કર્મોમાં પહેલું કર્મ નંદીશ, બીજું નંદશાલિક, ત્રીજુ