________________
૨૯૦ શિ૫ રત્નાકર
[અષ્ટમ રત્ન હે પ્રભે ! હવે કૃપા કરી મને મેહ વિગેરેથી રહિત, કેવલ જ્ઞાનની પ્રાપ્તિવાળા, ત્રિલેકના ઈશ તથા સર્વજ્ઞ અને સર્વ દેવતાઓમાં પૂજાયેલા એવા શ્રીજિનેન્દ્ર પ્રભુ અવભાદિ તીર્થકરેના પિતાપિતાના નામવાળા પ્રાસાની રચનાવિધિ કહે” પ, ૬.
जगत्याः पीठमाकारं मण्डोरं शिखरोत्तमम् ॥ द्वारमानं जगत्यङ्गं मंडपं परमोत्तमम् ॥७॥ कलशमामलसारं पताकां दण्डमर्कटीम् ॥
रूपं वै लक्षणं तात कथयस्व मम प्रभो ॥८॥ “હે પ્રભો ! જગતી તથા તેની પીઠનાં સ્વરૂપ, મારા, તેના ઉપર રચવાનાં ઉત્તમ પ્રકારના શિખરે, દ્વારમાન, જગતીનાં અંગે, શ્રેષ્ઠ મંડપ, કલશ અને આમલસાર, પતાકા, ધ્વજદંડ અને મર્કટી (પાટલી); એમનાં સ્વરૂપ તથા લક્ષણે કૃપા કરી મને કહે.” ૭, ૮.
विश्वकर्मा उवाच। शृणु वत्स महाप्राज्ञ यच त्वं परिपृच्छसि ॥
प्रासादांश्च जिनेन्द्राणां कथयामि समासतः॥९॥ વિશ્વકર્માએ કહ્યું “હે પુત્ર! તું જે પૂછે છે તે શ્રીજિનેન્દ્ર મહાપ્રભુએના પ્રાસાદની જે વિધિ છે તે સર્વ સંક્ષેપથી હું તને કહું છું તે તું સાંભળ.” ૯.
मध्यप्रासादमेरुश्च भद्रप्रासादनागरः॥ अंतको द्राविडश्चैव लतिनश्च महीधरः ॥१०॥ एवमादिविचारेण ऋषभादिः प्रजायते ॥
जिनेन्द्राणां प्रियाश्चैव धर्मार्थकाममोक्षदाः ॥११॥ મધ્ય મેરૂ, કલ્યાણકારી નાગરાદિ, અંતકાદિ, દ્રાવિદિ, લતિનાદિ અને મહીધરાદિ વિગેરે જાતિના પ્રાસાદોમાંથી ભાદિ પ્રાસાદે ઉત્પન્ન થાય છે અર્થાત્ ઉપર્યુક્ત પ્રાસાદેનાં અંગ, તલ અને શિખરદિને વિચાર કરી ભાદિ પ્રાસાદે કરવામાં આવે છે. આ પ્રાસાદે શ્રીજિનેન્દ્ર પ્રભુએને વિશેષ કરીને પ્રિય છે અને તે ધર્મ, અર્થ, કામ તથા મેક્ષ એ ચારે પુરૂષાર્થોને આપનારા છે. ૧૦, ૧૧.
સપભાદિ ૭૨ પ્રાસાદનાં નામ. ऋषभश्चैव कैलासः सुरेन्द्रो ह्यजितस्तथा ॥ गजेन्द्रोऽथ विशालश्च स्वयंभूश्चैव सप्तमः ॥१२॥