________________
સક્ષમ રત્ન ]
તિલકસાગરદિ પ્રાસાદ લક્ષણાધિકાર
સામતિલક પ્રાસાદ ત્રયાવિશતિન્દ્ર વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे सूर्यभागविभाजिते ॥ शालार्थं द्वयभागश्च चानुगञ्च द्विभागिकम् ||६८|| कोणं द्विभागमित्युक्तं स्थापयेद्विदिशादिशि ॥ तलमानं समाख्यातमूर्ध्वमानञ्च कथ्यते ॥ ६९ ॥
ચારસ ક્ષેત્રના બાર ભાગ કરવા અને તેમાં અભદ્ર બે ભાગનું,પઢરા બે ભાગના તથા अणु से लागनो रव. मा प्रमाणे तद्यमान उ. डुवे उपरनु भान हुंछु. १८, १८. कोणे क्रमद्वयं कार्य सर्वतोभद्रमेव च ॥ सर्वतोभद्रतिलकं प्रतिरथे नियोजयेत् ॥ ७० ॥ कोणिका भद्रकोणेषु तिलकैकं नियोजयेत् ॥ भद्रे च रथिका चित्रा तवंगा वामदक्षिणे ॥ ७१ ॥ तो मंजरी कार्या पद्माकारा सुवर्त्तिका || पञ्चषष्टिशताग्रैश्च चण्डकैश्च विभूषितः ॥ ७२ ॥ चतुर्विंशतितिलकैर्घण्टाकूटश्च संयुतः ॥ तस्याग्रे मण्डपः कार्यः प्रासादस्यानुरूपतः ॥ ७३ ॥ तथा संवर्णका कार्या घण्टातिलकशोभिता || ईदृशं कुरुते यस्तु प्रासादं सोमतिलकम् ॥ स याति परमं स्थानं यत्र देवो सदाशिवः ॥७४॥
=
૧
કર્ણે સર્વાભદ્રનાં એ શૃંગો કરવાં. પઢરે સતાભદ્ર અને તિલક કરવું. ભદ્રની અને પ્રતિરથમાંથી નિકળેલી કાણીએ એકેક તિલક કરવું. ભદ્રે દેઢિયા કરી ત્રણ ઉશ્’ગ ચઢાવવાં અને ડાબેજમણે અંગે પ્રત્યગ કરવાં. નીચે મજરીએ કરવી. એકસો પાંસઠ ઇંડક તથા ચોવીસ તિલક્વાળા આ સામતિલક પ્રાસાદ જાણવા. તેના આગળ પ્રાસાદને અનુરૂપ મડપ કરવો અને તે ઘટા અને ફૂટથી સ’યુક્ત કરવા. તેના ઉપર ઘટા અને તિલકાથી સુશોભિત સાંમરણ કરવું. આવી રીતના સામતિલક પ્રાસાદ જે કરે છે તે महाशिवना श्रेष्ठ स्थानने पामे छे. ७०, ७१, ७२, ७३, ७४.
ઇતિશ્રી સામતિલક પ્રાસાદ, ભાગ ૧૨, ઇડક ૧૬૫, તિલક ૨૪, પ્રાસાદ ૨૩ મે,
વિજયતિલક પ્રાસાદ ચતુર્વિશતિ-દ્વિતીય ભેદ.
शृणु वत्स प्रवक्ष्यामि विजयतिलकं शुभम् ॥ कर्णान्तं गर्भपर्यन्तं विभक्तौ भागयोजना ॥ ७५ ॥