________________
શિલ્પ રત્નાકર
[ સપ્તમ રત્ન ઉપર પ્રમાણે તલ માન કરી વધારેમાં કણે ત્રીજી પંક્તિએ તિલક છે તે ઉતારી શંગ ચઢાવવું અને પ્રતિરથે તિલક કરવું. અગણેસીત્તેર ઈડક અને બત્રીસ તિલાળે આ ઈન્દ્રનીલતિલક નામને પ્રાસાદ જાણે. ૪૦. ઈતિશ્રી ઇન્દ્રનીલતિલક પ્રાસાદ, ભાગ ૨૮, ઈડક ૬૯, તિલક ૩૨, પ્રાસાદ ૧૫ મ.
સર્વાગતિલક પ્રાસાદ પડશ-દ વિભકિત. शृणु वत्स प्रवक्ष्यामि सर्वाङ्गतिलकं शुभम् ॥ चतुरस्रीकृते क्षेत्रे द्वात्रिंशपदभाजिते ॥४१॥ भद्रश्च षट्पदं वत्स चतुर्भागैश्च निर्गमः ॥ नंदिकाभागमेकेन विस्तरे निर्गमे तथा ॥
अग्रे च कोणिका कार्या पूर्वमानेन कल्पना ॥४२॥ હે વત્સ, હવે સર્વાગતિલક પ્રાસાદ કહું છું તે સાંભળ. ચેરસ ક્ષેત્રના બત્રીસ ભાગ કરવા અને તેમાં છ ભાગનું અધું ભદ્ર કરવું અને તે નીકળતું ચાર ભાગ રાખવું. નંદિકા એક ભાગની સમદલ કરવી અને આગળનો ભાગ ત્રિભુવનતિલક પ્રાસાદના પ્રમાણે કરે. એટલે પહેરે ચાર ભાગ સમદલ, કર્ણિકા ભાગ એકની સમરસ તથા કર્ણ ભાગ ચારને સમદલ કરવો. ૪૧, ૪ર.
श्रीवत्सचतुस्तिलकं कर्तव्यञ्च चतुर्दिशि ॥ भद्रे च रथिका कार्या तवंगा हि विभूषिता ॥४॥ तर्वे चोरुचत्वारि प्रत्यंग वामदक्षिणे ॥ तदधो मंजरी कार्या स्वरूपा लक्षणान्विता ॥४४॥ आमलसारश्च कलशं पूर्वमानेन कारयेत् ॥ त्रिसप्तत्यण्डकैर्युक्तस्तिलकान्यष्टविंशतिः ॥
सर्वाङ्गतिलको नाम प्रासादः सर्वशांतिदः ॥४५॥ ત્રિભુવનતિલક પ્રમાણે કર્ણાદિનાં અંગે કરી કણે એક શ્રીવત્સ વધારી તિલક ચઢાવવું. ભદ્ર દેઢિયે કરી ચાર ઉરૂશંગ કરવા અને ડાબે જમણે અંગે પ્રત્યંગ કરવાં. નીચે મંજરી કરવી. આમલસા અને કળશ કરે. તેતેર ઈડક અને અઠ્ઠાવીસ તિલકનો આ સર્વ ગતિલક પ્રાસાદ જાણ. ૪૩, ૪૪, ૪૫. ઇતિશ્રી સર્વાગતિલક પ્રાસાદ, ભાગ ૩ર, ઈડક ૭૩, તિલક ૨૮, પ્રાસાદ ૧૬ એ.