________________
२७3
सतभरन] તિલકસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર
ત્રિભુવનતિલક પ્રાસાદ ચતુદર્શ-પ વિભકિત. चतुरस्रीकृते क्षेत्रे चाष्टाविंशतिभाजिते ॥ शालार्धश्च चतुर्भागं द्विपदं निर्गम स्मृतम् ॥३३॥ नंदिका पदमात्रेण निर्गमे च तथा भवेत् ॥ अनुगं च चतुर्भागं विस्तरे निर्गमे तथा ॥३४॥ कोणिकाभागमेकेन निर्गमे पूर्वमानतः ॥
कोणश्चैव चतुर्भागं निर्गमे विस्तरे तथा ॥३५॥ ચિરસ ક્ષેત્રના અઠ્ઠાવીસ ભાગ કરવા અને તેમાં ચાર ભાગનું અધું ભદ્ર, કરવું અને નકારે ભાગ બે કરવા, નંદિક ભાગ એક સમદલ કરવી, પઢશે ચાર ભાગને સમદલ, કર્ણિક ભાગ એક સમચોરસ અને કર્ણ ચાર ભાગને સમદલ કર. ૩૩, ૩૪, ૩૫.
श्रीवत्सश्च श्रीवत्सस्तिलकं च तृतीयकम् ॥ कर्णे च प्रतिकणे च कुर्याच्चैवं चतुर्दिशि ॥३६॥ श्रीवत्सतिलकञ्चैव नंदिकायां क्रमद्वयम् ॥ भद्रे वै रथिका कार्या स्वरूपा लक्षणान्विता ॥३७॥ तदूचे झुरुचत्वारि प्रत्यंगं वामदक्षिणे ॥ तदधो मंजरी ज्ञेया पद्माकारा सुवर्तिता ॥३८॥ षत्रिंशतितिलकानि कूटाकारसुशोभितम् ॥
पञ्चषष्टिस्तथाण्डानि त्रिभुवनसमायः ॥३९॥ કણે અને પઢરે બલ્બ શ્રીવત્સ શંગ અને તિલક કરવાં. નંદીએ શ્રીવત્સ અને તિલક તથા ભદ્ર દેઢિયા અને ચાર ઉરૂગો કરવાં. બેજમણે પ્રત્યંગ કરવાં તથા નીચે કમળ પુષ્યના આકારે મંજરીઓ કરવી. છત્રીસ તિલક અને પાંસઠ ઈંડકવાળા આ त्रिभुवनतिमा नामने। प्रासातो . 38, ३७, ३८, 3८. ઇતિશ્રી ત્રિભુવનતિલક પ્રાસાદ, ભાગ ૨૮, ઈડક ૬૫, તિલક ૩૬, પ્રાસાદ ૧૪ મે.
ઇન્દ્રનીલતિલક પ્રાસાદ પંચદશ-દ્વિતીય ભેદ. तृतीयक्रमशृङ्गञ्च तिलकं प्रतिरथोर्ध्वके । ऊनसप्ततिरण्डानि षट्त्रिंशत्तिलकानि च ॥ इन्द्रतिलकनामोऽयं कर्तव्यः शांतिमिच्छता ॥४०॥