________________
૨૭૧
સક્ષમ રન] તિલકસાગરાદિ પ્રસાદ લક્ષણાધિકાર.
હેમવાનું તિલક પ્રાસાદ એકાદશ-દ્વિતીય ભેદ. प्रतिरथो शृङ्गाणि कर्णोर्चे तिलकं न्यसेत् ॥ विंशतितिलकैः पञ्चचत्वारिंशद्भिरण्डकैः ॥
हेमवांश्च तदा नाम कर्तव्यः सर्वशांतिदः ॥३०॥ ઉપર પ્રમાણેના તલમાં પ્રતિરથે શૃંગ ચઢાવવું અને કણે તિલક કરવાં. પીસતાળીસ ઈડક અને વીસ તિલકવાળે આ હેમવાન તિલક નામને પ્રાસાદ જાણ અને તે સર્વ પ્રકારે શાંતિ આપનાર છે. ૩૦. ઇતિશ્રી હેમવાનું તિલક પ્રાસાદ, ભાગ ૧૨, ઈડક ૪૫, તિલક ૨૦, પ્રાસાદ ૧૧ મે.
કલાસતિલક પ્રાસાદ દ્વાદશ-તૃતીય ભેદप्रतिरथे च तिलकं स्थापयेच सुशोभनम् ॥ अण्डाकान्यूनपञ्चाशद् गायत्री तिलकानि च ॥ कर्णोघे तु यदा शृङ्गं नाम्ना कैलाससंभवः ॥३१॥ ઉપર પ્રમાણેના તલ ઉપર વધારેમાં પહેરે તિલક કરવા અને કણે શંગ ચઢાવવું. ઓગણપચાસ ઈડક અને ચોવીસ તિલકવાળે આ પ્રાસાદ કૈલાસતિલક જાણ. ૩૧.
ઇતિશ્રી કૈલાસતિલક પ્રાસાદ, ભાગ ૧૨, ઈડક ૪૯, તિલક ૨૪, પ્રાસાદ ૧૨ મે.
પૃથ્વીતિલક પ્રાસાદ ત્રયોદશચતુર્થ ભેદ.
तिलकं यदि कोंचे शृङ्गप्रतिरथोर्ध्वके । अण्डानि सप्तपश्चाशद् विंशतितिलकानि च ॥
पृथ्वीतिलकसंज्ञश्च पृथ्वीभ्रमणपुण्यदः ॥३२॥ પૂર્વ પ્રમાણેના તલ ઉપર વધારેમાં કણે તિલક અને પઢરે શંગ ચઢાવવું. આ સત્તાવન ઈંડક અને વીસ તિલકવાળા પ્રાસાદનું નામ પૃથ્વીતિલક છે અને તે પૃથ્વીપ્રદક્ષિણાનું પુણ્ય આપનાર જાણ. ૩૨. ઇતિશ્રી પૃથ્વીતિલક પ્રાસાદ, ભાગ ૧૨, ઈડક પ૭, તિલક ૨૦, પ્રાસાદ ૧૩ મિ.