________________
૨૭૦
શિલ્પ રત્નાકર
[ સપ્તમ રન ઇતિલક પ્રાસાદ નવમ-તૃત ચ ભેદ. प्रतिरथेषु शृङ्गकं कर्णोचे तिलकं न्यसेत् ॥ अण्डान्येकचत्वारिंशचत्वारि तिलकानि च ॥
इंद्रतिलकसंज्ञश्च पूज्यः सुरनरेश्वरैः ॥२५॥ ઉપર પ્રમાણેના તલમાં પહેરે એકેક ઈંગ ચઢાવવું અને કણે તિલક કરવાં. એકતાલીસ ઈડક અને ચાર તિલકવાળા આ પ્રાસાદનું નામ ઈન્દ્રતિલક છે અને તે દેવતા તથા રાજાઓને પૂજવાય છે. ૨૫. ઇતિશ્રી ઈન્દ્રતિલક પ્રાસાદ, ભાગ ૧૦, ઈડક ૪૧, તિલક ૪, પ્રાસાદ૯ મો.
મંદિર તિલક પ્રાસાદ દશમ-૪ વિભક્તિ. मंदिरतिलकं वक्ष्ये सूर्यभागं विभाजयेत् ॥ भद्रं भागद्वयं कार्य चानुगं द्वयभागिकम् ॥
कोणं भागद्वयं कृत्वा चतुर्दिक्षु नियोजयेत् ॥२६॥
હવે મંદિરતિલક પ્રાસાદ કહું છું. ચોરસ ક્ષેત્રના બાર ભાગ કરી તેમાં બે ભાગનું અર્ધ ભદ્ર, બે ભાગને પ્રતિરથ અને બે ભાગને કર્ણ કરે. આ પ્રમાણે ચારે દિશામાં રચના કરવી. ૨૬.
कोणे शृङ्गाद्वयं स्थाप्यं चानुगे शृङ्गमेव च ॥ द्वितीयक्रमे तिलकं चतुर्दिक्षु व्यवस्थितम् ॥२७॥ भद्रे च रथिका कार्या पुरुशृङ्गत्रयं तथा । प्रत्यंगं यदि प्रत्यंगमुरोश्च वामदक्षिणे ॥२८॥ तदधो मंजरी कार्या पद्माकारा सुवर्तिता ॥ चतुर्विंशतिलकश्च ह्यण्डकमप्तत्रिंशतिः ॥
नानारूपधरो दिव्यो मंदिरो मंदिरोपमः ॥२९॥ કણે બે તથા પહેરે એક ઇંગ ચઢાવવું. બીજી પંક્તિએ તિલક કરવાં. ભદ્ર દેઢિયે તથા ત્રણ ઉરૂગ કરવાં. ઉરૂશંગને પડખે પ્રત્યંગ કરવા અને તેની નીચે કમળ પુષ્પના જેવી મંજરીઓ કરવી. સાડત્રીસ ઇંડક તથા વીસ તિલકવાળે આ પ્રાસાદ મંદિર તિલક જાણુ. ૨૭, ૨૮, ૨૯. ઇતિશ્રી મદિર તિલક પ્રાસાદ, તલ ભાગ ૧૨, ઈડક ૩૭, તિલક ૨૪, પ્રાસાદ ૧૦ મે.