________________
શિલ્પ રત્નાકર
[ પ્રથમ રત્ન હુ’સના ઉપર બેઠેલા, ગૈાર વર્ણવાળા, સુર અને અસુરોથી સેવા કરાયેલા તથા શિલ્પશાસ્ત્રના કારણરૂપ ત્રિનેત્ર વિશ્વકર્માને હું નમસ્કાર કરૂ' છુ.... ૩.
સધાવ
कंबासूत्राम्बुपात्रं वहति करतले पुस्तकं ज्ञानसूत्रं ।
हंसारूढस्त्रिनेत्रः शुभमुकुटशिराः सर्वतो वृद्धकायः ॥ त्रैलोक्यं येन सृष्टं सकलसुरगृहं राजहर्म्यादिहर्म्यं । देवोsir सूत्रधारो जगदखिलहितः पातु वो विश्वकर्मा ॥ ४ ॥
જેણે એક હાથમાં ગજ, ખીજા હાથમાં સૂત્ર, ત્રીજા હાથમાં કમડલ અને ચેથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. વળી જે હંસ ઉપર બેઠેલા છે, જેને ત્રણ નેત્ર છે, મસ્તક ઉપર સુંદર મુકુટ જેણે ધારણ કરેલા છે, વૃદ્ધાવસ્થામાં રહેલા, ત્રણે લેાકના અષ્ટા તેમજ સ` પ્રકારનાં દેવગૃહેા, રાજગૃહા તથા બીજાં સર્વસામાન્ય ગૃહાની
રચના કરનાર અને સર્વ જગતના હિતકર્તા સૂત્રધાર વિશ્વકર્માં તમારૂં રક્ષણું કરે. ૪.
सर्गाद्यसूत्रधारस्य प्रसादाद्विश्वकर्मणः ॥
अनायासेन बोधाय सर्वेषां शिल्पिनां तथा ॥ ५ ॥ नानाग्रंथान समालोच्य सारमुद्धृत्य सर्वतः ॥ नर्मदाकराख्येन शिल्परत्नाकरः कृतः ॥ ६॥
ઉત્પત્તિ સમયના આદ્ય સૂત્રધાર વિશ્વકર્માની કૃપાથી સ` શિલ્પીઓને થ્રેડા પરિશ્રમે શિલ્પશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે અનેક ગ્રંથોની આલોચના કરી સ થાના સાર લઇ શિલ્પશાસ્ત્રી નર્મદાશ`કર નામના સૂત્રધારે શિલ્પરત્નાકર નામના આ ગ્રંથ રચે છે. પ, ૬.
ग्रंथेऽस्मिन् गुर्जरे ख्याताः प्रासादा ये सुखावहाः ॥ तेषां लक्षणलक्ष्याणि तथास्ति रचनाविधिः ॥ ७ ॥
આ ગ્રંથમાં ગુજર દેશમાં પ્રચલિત સુખદાયી પ્રાસાદોનાં લક્ષણા તેમજ લક્ષ્ય ( સ્વરૂપે ) વર્ણવેલાં છે અને પ્રાસાદોની સપૂર્ણ રચનાવિધિ ક્રિયા વિધિ પણ વર્ણવેલી છે. ૭.