________________ 256 શિલ્ય રત્નાકર [ 14 રત્ન અને છપન પદના ભેદે કરી નમણની રેખાઓના વિસ્તારનું માન કરવું. ત્રાણું ઈડ અને આઠ તિલકથી સંયુક્ત ગરૂડ પ્રાસાદ જાણ. 162. दानवानां विघाताय गरुडश्च नियोजयेत् // सिद्विश्च सर्वकामानां प्रतिपक्षक्षयस्तथा // 16 // અસુરોના નાશ માટે રાજ્યમાં ગરૂડ પ્રાસાદ જવો. તે સર્વ કામનાઓની સિદ્ધિ કરનાર તથા શત્રુપક્ષને ક્ષય કરનાર છે. 163. ઈતિશ્રી ગરૂડ પ્રાસાદ, તુલા ભાગ ર૨, ઈડક 9, તિલક 8, ત્રવિતિતમ प्रासाद 23. વૃષભ પ્રાસાદ ચતુર્વિશતિતમ-તૃતીય ભેદ वृषभश्च प्रवक्ष्यामि प्रासाद लक्षणान्वितम् // चतुरस्त्रीकृते क्षेत्रे द्वाविंशपदभाजिते // 164 // લક્ષણયુક્ત વૃષભ નામના પ્રાસાદનું સ્વરૂપ કહું છું. ચિરસ ક્ષેત્રમાં બાવીસ विलास 425 // . 164. भद्रं भागद्वयञ्चैव भागैकेन च निर्गतम् // नंदिकाभागमेकेन निर्गमे तु तथापि च // 16 // चानुगं तु द्विभागैश्च विस्तरे निर्गमेऽपि च // द्वितीयं तु तथा कार्य तृतीयश्च तथैव च // 166 // कोणं भागद्वयं कार्य निर्गमेऽपि च तत्समम् // एवञ्च स्थापयेत्प्राज्ञो दिशासु विदिशासु वै // 167 // ભદ્રાઈ ભાગ છે અને નકારે ભાગ એક કરવું. નંદિકા ભાગ એકની સમદલ કરવી. પહલે, બીજે અને ત્રીજે પઢો ભાગ બેબે તથા કણ ભાગ બે સમદલ કરે. બુદ્ધિમાન પુરૂએ આ પ્રમાણે ચારે દિશાઓમાં વ્યવસ્થા કરવી. 165, 166, 197. अथातः शिखरं कार्य सर्वशोभासमन्वितम् / / भद्रे च रथिका कार्या चतुरुरुसमन्विता // 168 // नंदिका प्रतिकर्णेषु कोणे शृङ्गं नियोजयेत् / / द्वितीयपंक्तिशृङ्गन्तु शृङ्गश्चैव तृतीयके // 169 //