________________ 215 54 २न] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર 255 ગરૂડ પ્રાસાદ વિંશતિતમ-પ્રથમ ભેદ. गरुडस्य प्रवक्ष्यामि स्वरूपं लक्षणान्वितम् // चतुरस्त्रीकृते क्षेत्रे द्वाविंशपदभाजिते // 15 // ગરૂડ પ્રાસાદનું લક્ષણયુક્ત સ્વરૂપ કહું છું. રિસ ક્ષેત્રમાં બાવીસ ભાગ 21. 155. शाला भागद्वया कार्या भागैका च विनिर्गता // पल्लवी भागिका कार्या समदला सुशोभना // 156 // चानुगं तु द्विभागैश्च विस्तरे निर्गमेऽपि च // द्वितीयं तत्समं प्रोक्तं तृतीयन्तु तथैव च // 157 // कोणं भागद्वयं कल्प्यं निर्गमे च तथा भवेत् // एतद् वत्स प्रकर्तव्यं चतुर्दिक्षु व्यवस्थितम् // 158 / / શાલા ભાગ બે અને નકારે એક ભાગની કરવી. નાદિકા એક ભાગની સમદલ કરવી તથા પહેલે પઢર, બીજે પઢશે અને ત્રીજે પઢરે ભાગ બેને સમદલ તેમજ કોણ ભાગ બે સમદલ કરે. હે વત્સઆ પ્રમાણે ચારે દિશાઓમાં વ્યવસ્થા १२वी. 156, 157, 158. तवें शिखरं कार्य सर्वशोभासमन्वितम् // भद्रे च रथिका कार्या धुरुचत्वारि कल्पयेत् // 159 // पल्लवी तिलकारूढा सिंहव्यालसमन्विता // प्रतिकणे तथा कर्णे शृङ्गं शृङ्गं नियोजयेत् // 160 // द्वितीयपंक्तिशृङ्गश्च तृतीया च तथैव हि // उपाङ्गश्च प्रकर्तव्यं शोभनं वामदक्षिणे // 16 // તેના ઉપર શભા સંયુક્ત શિખર કરવું. ભટ્ટે દોઢિયે અને ચાર ઉરૂશ કરવાં. નંદિકાએ તિલક કરવું અને તે સિંહવ્યાલાદિથી યુક્ત કરવું. પ્રતિકણે અને કણે એકએક ઇંગ, બીજી તથા ત્રીજી પંક્તિએ પણ એકએક ઈંગ ચઢાવવું. વામદક્ષિણ ભાગે સુશોભિત પ્રત્યંગ કરવું. 159, 160, 161. रेखाविस्तारमानश्च षट्पञ्चद्विशतैः पदैः // त्रिनवत्यण्डकैर्युक्तो वसुतिलकसंयुतः // 12 //