________________ 252 શિલ્પ રત્નાકર [ 8 રત્ન ભદ્રાર્ધ ભાગ છે અને નકારે ભાગ એક કરવું. પલ્લવી (નંદિકા) ભાગ એક, બીજી નંદિક ભાગ એક, પ્રતિકર્ણ ભાગ બે, ત્રીજી નંદિક ભાગ એક અને કર્ણ ભાગ છે. એ બધાં અંગે સમદલ કરવા તથા ઉપર પ્રમાણે સર્વ દિશાઓમાં વ્યવસ્થા કરવી. 138, 139, 140. शिखरं कारयेत्तत्र सर्वशोभासमन्वितम् // शृङ्गन्तु प्रथमपंक्ती स्थापयेच्च सदा बुधः // 141 // द्वितीया पंक्तिका कार्या सुशृङ्गतिलकान्तरा // तृतीयपदशृङ्गन्तु ह्युपाङ्गं वामदक्षिणे // 142 // भद्रे च रथिका कार्या पुरुचत्वारि कल्पयेत् // ऊर्ध्व रेखाः प्रकर्तव्याः शतवेदयुगैः पदैः // 143 // સર્વ શભા સંયુક્ત શિખર કરવું. પ્રથમ પંક્તિમાં એકએક શગ, દ્વિતીય પંકિતમાં એટલે (કર્ણ અને પહેરે) શૃંગ તથા નંદિકાએ તિલક કરવું. તુતીય પંક્તિમાં એકએક ઈંગ ચઢાવવું તથા વામદક્ષિણ ભાગે પ્રત્યંગ કરવું. ભદ્રે દોઢિયે અને ચાર ઉરૂગ કરવા અને એક ચુંવાળીસ પદ ભેદ રેખાઓ ખેંચવી. 141, 143, 143. જજ્ઞાશાઈ રાણો જનરલ चतुर्विंशतितिलकैः कर्तव्यश्च सदा बुधैः // 144 // પચાસી ઈડકો અને વીસ તિલક થી યુક્ત એવો ઐરાવત પ્રાસાદા સર્વદા બુદ્ધિમાન પુરૂએ કર. 44. प्रासादं कारयेद्यस्त्वैरावतं सुरवल्लभम् // त्रैलोक्यं क्षुभ्यते तस्य यशस्वी वसुधातले // 14 // દેવતાઓને પ્રિય એવે આ એરાવત પ્રાસાદ જે કરાવે છે તેનાથી સમગ્ર ત્રિલેક્સ ક્ષોભ પામે છે અને તે પુરૂષ વસુધાતલ ઉપર યશસ્વી થાય છે. 145. ઇતિશ્રી રાવત પ્રાસાદ, તુલ ભાગ 18, ઈડક 85, તિલક 24, એકવિશતિતમ પ્રાસાદ 21. રાજહંસ પ્રાસાદ દ્વાવિંશતિતમ-છ વિભક્તિ. राजहंस प्रवक्ष्यामि राज्ञाश्च वृद्धिकारकम् // चतुरस्त्रीकृते क्षेत्रे द्वाविंशपदभाजिते // 146 // રાજાઓના રાજ્ય અને પરિવારની વૃદ્ધિ કરનારા રાજહંસ પ્રાસાદનું લક્ષણ કર્યું છું. ચરસ ક્ષેત્રને બાવીસે ભાગવું. 146.