________________ 251 પણ રત્ન ] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર 251 द्विपदे चैव संस्थाप्यं तिलकं शृङ्गमन्तरे / / तिलकं पादतृतीये छुपाङ्गं वामदक्षिणे // 134 // रेखाविस्तारमूर्ध्वं च कुर्याद्वै पूर्वमानतः // एवं लक्षणसंयुक्तः प्रासादो मुकुटोज्ज्वलः // 135 // કર્ણ પાસેની પહેલી નદીએ એક શૃંગ ચઢાવવું. ભદ્ર દેઢિયે અને ચાર ઉશંગ કરવાં. બીજી પંક્તિએ નદીએ તિલક કરવું. બીજા અંગે ઉપર પૂર્વ પ્રમાણે જાણવું. ત્રીજી પંક્તિઓ એટલે કણે તિલક કરવા અને વામદક્ષિણ ભાગે પ્રત્યંગ કરવું તથા પૂર્વમાને રેખાઓને વિસ્તાર કરે. ઉપરોક્ત લક્ષણોથી યુક્ત મુકુટોજવલ नामनी प्रासातो . 133, 134, 134. एकाशीत्यण्डकैरष्टाविंशतितिलकैस्तथा // तस्य चोमापतिः सिध्येत् कूटमुकुटमंडितः॥१३६॥ એકાશી ઈડ તથા અઠ્ઠાવીસ તિલક વડે સુશોભિત અને કૂટરૂપી મુકુટને ધારણ કરેલે આ મુકુટેજલ પ્રાસાદ જે કરાવે છે તેના ઉપર ઉમાપતિ પ્રસન્ન થાય છે. 136. ઇતિશ્રી મુકુટેજજવલ પ્રાસાદ, સુલ ભાગ 18, ઈડક 81, તિલક 28, વિશતિતમ પ્રાસાદ. 20. ઐરાવત પ્રાસાદ એકવિંશતિતમ-વષ્ઠ ભેદ. ऐरावतं प्रवक्ष्यामि प्रासादं सर्वकामदम् // चतुरस्त्रीकृते क्षेत्र पूर्वमाने विभाजिते // 137 // સર્વ કામનાઓને આપનારા ઐરાવત પ્રાસાદનું સ્વરૂપ કહું છું. ચોરસ ક્ષેત્રમાં પૂર્વાનુસાર અઢાર ભાગ કરવા. 137. भद्रं भागद्वयं कार्य भागैकेन च निर्गतम् // पल्लवीभागमेकेन निर्गमेऽपि तथा भवेत् // 138 // द्वितीया तत्समा प्रोक्ता प्रतिकर्ण द्विभागिकम् // समदलं च कर्तव्यं भागैकेन च नंदिका // 139 / / निर्गमे च तथा कार्या कोणश्चैव द्विभागिकम् // निर्गमे तत्समं प्रोक्तं स्थापयेच्च दिशासु वै // 140 //