________________ પષ્ટ રત્ન ] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. 249 ભદ્રે દેઢિયે અને ચાર ઉરૂશગ કરવાં. ભદ્ર પાસેની બન્ને નંદિકાઓએ એકએક શિંગ અને તિલક સ્થાપવું. પહેરે ત્રણ શગ ચઢાવવાં. ત્રીજી નદીએ ત્રણ ત્રણ તિલક એટલે તાલય અર્થાત વીસ તિલક કરવાં. કેણ ઉપર ત્રણ ત્રણ ઇંગ ચઢાવવાં અને વામદક્ષિણે પ્રત્યંગ કરવું. તેના ઉપર બુદ્ધિમાન પુરૂષે ભાગ પ્રમાણે રેખા વિસ્તાર કરે. 125, 126, 127. शतश्च युगवेदानां रेखाविस्तारकल्पना // सप्तसप्तत्यधिकैश्च प्रासादो वज्रको मतः // 128 // द्वात्रिंशत्तिलकैर्युक्तो घण्टाकूटः समन्वितः॥ वज्रकं कारयेद्यस्तु वज्रं पतति शत्रुषु // 129 // રેખાને વિસ્તાર એક ચુંવાળીસ પદોએ કર. સીતેર ઈડ અને બત્રીસ તિલકે તથા ઘંટાકૂટ વડે યુક્ત આ વાક પ્રાસાદ જાણ. જે પુરૂષ આ પ્રાસાદ કરાવે છે તેના શત્રુઓ ઉપર વિજ પડી શત્રુને નાશ થાય છે. 128, 129. ઇતિશ્રી વાક પ્રાસાદ, તુલ ભાગ 18, ઈડક 7, તિલક 32, એકનવિશતમ પ્રાસાદ 19. મુકુટેજલ પ્રાસાદ વિશતિતમ-પંચમ ભેદ. मुकुटं सुन्दरं वक्ष्ये प्रासादं मुकुटोज्ज्वलम् // चतुरस्त्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते // 130 // મુકુટના સમાન સુંદર આકારવાળા મુકુટેજજવલ પ્રાસાદનું લક્ષણ કહું છું. ચેરસ ક્ષેત્રમાં અઢાર ભાગ કરવા. 130. સારા મારા પતિને મારા તથા II. विस्तरेत्पूर्वमानेन कोणं द्विभागसुन्दरम् // 13 // एतत्तु स्थापयेत्प्राज्ञो दिशासु विदिशासु च // तदूर्वे शिखरं कार्यं सर्वलक्षणसंयुतम् // 132 // શાલા ભાગ છે અને નકારે ભાગ એકન કરવી. તલનાં બીજાં નાદિકાદિ અંગો પૂર્વમાને વિસ્તારવા અને કોણ ભાગ બેને સમદલ કરે. એ પ્રમાણે બુદ્ધિમાને દિશાવિદિશામાં વ્યવસ્થા કરવી અને તેના ઉપર સર્વ લક્ષણ યુક્ત શિખર કરવું. 131, 132. प्रथमपल्लविकायां तु शृङ्गं शृङ्गं नियोजयेत् // भद्रे च रथिका कार्या शृङ्गचत्वारि कल्पयेत् // 133 //