________________ 248 त्रिशालकर શિલ્પ રત્નાકર [54 रन त्रिसप्तत्यण्डकैर्युक्तः पद्मरागो विधीयते // षत्रिंशत्तिलकैश्चैव सुरूपश्च सुशोभनः // 120 // તેતર ઈકો તથા છત્રીસ તિલકથી સંયુક્ત સુંદર અને શોભાયમાન पारा प्रासा६ ४२वो. 120. : ઇતિશ્રી પદ્મરાગ પ્રાસાદ, સુલ ભાગ 18, ઈડક 73, તિલક 36, અષ્ટાદશ પ્રાસાદ 18. વજક પ્રાસાદ એકેનવિંશતિતમ-ચતુર્થ ભેદ, वज्रकञ्च प्रवक्ष्यामि सर्वशोभासमन्वितम् / / चतुरस्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते // 121 // શેભાથી અલંકૃત કરાએલે વજક પ્રાસાદ કહું છું. ચેરસ ક્ષેત્રમાં मदार माग ४२वा. 121. शाला भागद्वया कार्या भागैकेन च निर्गता / / पल्लवीभागमेकेन निर्गमेऽपि तथैव च // 12 // द्वितीया च तथा कार्या चानुगश्च द्विभागिकम् // निर्गमे च समं प्रोक्तं नंदिकाभागमेव च // 12 // कोणं भागद्वयं कार्य स्थापयेच दिशासु वै // तदूर्वे शिखरं कार्य सर्वलक्षणसंयुतम् // 124 // શાલા ભાગ છે અને નકારે ભાગ એકની કરવી. નંદિક ભાગ એકની સમદલ, બીજી નંદી પણ ભાગ એકની સમદલ, પહેરે ભાગ બેને સમદલ, ત્રીજી નંદિકા ભાગ એકની સમદલ અને કેણુ ભાગ બેને સમદલ કરે તથા ચારે દિશામાં આ પ્રમાણે સ્થાપવા અને તેના ઉપર સર્વ લક્ષણ સંયુક્ત શિખર કરવું. 12, 13, 14. भद्रे च रथिका कार्या युरुचत्वारि कल्पयेत् // नंदिकाया द्वये चैव शृङ्गं शृङ्गं नियोजयेत् // 125 // / तदृर्वे तिलकं स्थाप्यं चानुगे त्रयशृङ्गकम् // तालद्वया च संस्थाप्या नंदिका तिलकांकिता // 126 // कोणे शृङ्गत्रयं कार्यमुपाङ्गं वामदक्षिणे / / रेखाविस्तारमूर्ध्वं च पदानां कारयेद् बुधः // 127 // /