________________
૪૬ * શિલ્પ રત્નાકર
[ પ રત્ન હવે સર્વ કામનાઓને આપના પરાગ પ્રાસાદનું લક્ષણ કહું છું. ચેરસ ક્ષેત્રમાં અઢાર ભાગ કરવા. ૧૧૨..
शाला भागद्वया कार्या भागैकेन च निर्गता ॥ पल्लवीभागमेकेन विस्तरे निर्गमे तथा ॥११॥ द्वितीया च तथा प्रोक्ता चानुगं तु द्विभागिकम् ॥ निर्गमे च तथा कार्य नंदिकाभागमेव च ॥११४॥ निर्गमे च तथा स्थाप्या कोणश्चैव द्विभागिकम् ॥
समदलश्च कर्तव्यं स्थापयेच दिशाष्टसु ॥११५॥ અડધું ભદ્ર (શાલા) ભાગ છે અને નકારે ભાગ એક કરવું. નાદિકા ભાગ એક સમદલ તથા બીજી નંદિકે પણ તે પ્રમાણે એક ભાગની કરવી. પઢો ભાગ બે સમદલ કરે. ત્રીજી નદિકા ભાગ એક સમદલ કરવી અને કેણ ભાગ બે સમતલ કરે. આ પ્રમાણે આઠે દિશાઓમાં સ્થાપના કરવી. ૧૧૩, ૧૧૪, ૧૫.
विचित्रा रथिका कार्या भद्रे गवाक्षनिर्गता ॥ तर्खे धुरुचत्वारः सार्धपादेन भूषिताः ॥११॥ नंदिकाया द्वयोर्वे तु शृङ्ग शृङ्गं नियोजयेत् ॥ शृङ्गोचे तिलकं स्थाप्यं प्रतिकणे त्रिशृङ्गकम् ॥११७॥ अग्रे पल्लविकायां तु द्वितीये तिलकद्वयम् ॥ कोणे शृङ्गद्वयं स्थाप्यमूर्खे तिलकमंजरी ॥११८॥ द्वितीयके पदे कार्यमुपाङ्गं वामदक्षिणे ॥
रेखानां पदविस्तारं समं चत्वारि संचयेत् ॥११९॥
ભદ્રે ગેખ (ઝરૂખે નીકળતે કરે તથા વિચિત્ર રથિકા કરવી અને તેના ઉપર ચાર ઉરૂશ કરવાં અને તે વિસ્તારથી દેઢાં ઉચાં કરવાં. ભદ્ર પાસેની બને નદિકાઓએ એકએક શંગ ચઢાવવું અને શગ ઉપર તિલક કરવું. પ્રતિકણે ત્રણ
ગે કરવાં અને તેની આગળની નાદિકાએ બીજી પદમાં બે તિલક કરવાં. કેણ ઉપર બે ઇંગ ચઢાવવાં, અને ઉપરના ભાગે તિલક યુક્ત એક મંજરી કરવી. બીજી પંક્તિમાં નદીએ પ્રત્યંગ કરવા અને સમરસ ભાગે રેખા છેડવાને વિસ્તાર કરે. ૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૧૯.
(ટીપ-રેખા છેડવાના કેટલા ભાગ કરવા તે બતાવ્યા નથી માટે ઉપર પ્રમાણે ભાગ સમજવા.)