________________
૨૪૧
વ8 રત્ન ] કેશરાદિ પ્રાસા લક્ષણાધિકાર
निर्गमे च समा प्रोक्ता कोणश्चैव द्विभागिकम् ॥
समदलश्च कर्तव्यं चतुर्दिक्षु व्यवस्थितम् ॥१०६॥ ભદ્રાઈ ભાગ બે અને નકારે ભાગ એક, વિસ્તારમાં અને નકારે નાદિકા ભાગ એક, બીજી નંદિકા પણ ભાગ એક, પ્રતિકર્ણ સમદલ ભાગ બે, ત્રીજી નંદિકા સમદલ ભાગ એક, અને કેણુ સમદલ ભાગ બેને કર. ચારે દિશામાં આ પ્રમાણે વ્યવસ્થા કરવી. ૧૦૪, ૧૫, ૧૦૬.
तदूर्वे शिखरं कार्य भद्रे च रथिका भवेत् ॥ तदूर्ध्वमुरुचत्वारि नंदिकाशृङ्गमेव च ॥१०७॥ द्वितीये द्वितिलकञ्च त्रीणि शृङ्गानि चानुगे॥ नंदिका तिलकयुग्मा कोणे च त्रयशृङ्गकम् ॥१०८॥ द्विपदे चैव कर्तव्यमुपाङ्गं वामदक्षिणे॥
शतं युगाधिका षष्टिः पदरेवाश्च विस्तरेत् ॥१०९।। તેના ઉપર શિખર કરવું. ભદ્ર દેઢિયે અને તેના ઉપર ચાર ઉરૂઈંગ કરવાં. નંદિકાએ એક ઈંગ કરવું. બીજી નદીએ બે તિલક કરવાં. પહેરે ત્રણ ઈંગ કરવાં. ત્રીજી નદીએ બબે તિલક કરવાં. કેણ ઉપર ત્રણ શગ ચઢાવવાં અને બીજા પદમાં વાસ દક્ષિણે નદી ઉપર પ્રત્યંગ ચઢાવવાં. એકસો ચોસઠ પદના ભાગે રેખાએ વિસ્તારવી. અર્થાત્ રેખાની નમણુ છોડવી. ૧૦૭, ૧૦૮, ૧૦૯.
नवंषष्ट्यण्डकोपेतो वैडूर्यश्चैव कल्पयेत् ॥
चत्वारिंशत्तिलकैश्च घण्टाकूटैः समन्वितः ॥११०॥ અગણતેર ઇન્ડક, ચાલીસ તિલક અને ઘટાટોથી સંયુક્ત આ વૈર્ય પ્રસાદ જાણો. ૧૧૦
ईदृशं कुरुते यस्तु प्रासादं सर्वकामदम् ॥
तस्य सिध्यन्ति देवाश्च सुलभमक्षयं पदम् ॥१११॥ આવા પ્રકારને સર્વ કામનાઓને આપનારે વૈર્ય પ્રાસાદ જે કરે છે તેના ઉપર દેવ પ્રસન્ન થાય છે અને તેને અક્ષય પદ સુલભ થાય છે. ૧૧૧. ઇતિશ્રી વૈર્થે પ્રાસાદ, સુલ ભાગ ૧૮, ઇન્ડક ૬૯, તિલક ૪૦, સપ્તદશ પ્રાસાદ ૧૭.
પઘરાગ પ્રાસાદ અષ્ટાદશ-તૃતીય ભેદ. पनरागं प्रवक्ष्यामि मासादं सर्वकामदम् ॥ चतुरस्रीकृते क्षेत्रे ह्यष्टादशविभाजिते ॥११२॥