________________
२39
પણ રત્ન ] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર
प्रतिरथं द्विभागच नंदिका भागिकैव च ॥
कोणं भागद्वयं कार्य दिशासु विदिशासु च ॥७३॥ ચિરસ ક્ષેત્રમાં સેળ ભાગ કરી અડધું ભદ્ર ભાગ બે, નંદિકા ભાગ એક, પ્રતિરથ ભાગ છે, બીજી નંદિકા ભાગ એક તથા કેણ ભાગ બેને કરે અને આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી. ૭૨, ૭૩.
उरुत्रयसमायुक्ता भद्रे च रथिका तथा ॥ कर्णे च प्रतिकणे च नंदिकायां तथैव च ॥७४॥ आद्यपंक्तिस्तु कर्तव्या सर्वा शृङ्गव्यवस्थिता ॥
शृङ्गं द्वितीयपंक्तौ तु तृतीये च तथा स्मृतम् ॥७५॥ ભદ્રે દેઢિયે અને ત્રણ ઉરૂગ; કર્ણ, પ્રતિકણું અને નંદિકા એટલે પ્રથમ પંક્તિએ એકેક ગની વ્યવસ્થા કરવી. દ્વિતીય પંક્તિ એટલે કર્ણ અને નદીએ એકેક શંગ અને તૃતીય પંક્તિ એટલે શુગની ત્રીજી પંકિત અર્થાત્ કણે ત્રીજું मे शुभ यदायु. ७४, ७५.
रेखाविस्तारमानन्तु चतुष्पष्टिपदैः स्मृतम् ॥
तथा चैकोनपश्चाशदण्डकैः पृथिवीजयः ॥७६॥ નમણની રેખાને વિસ્તાર ચોસઠ ભાગે કરે. ઓગણપચાસ પૈડકેથી વિભૂષિત થએલે આ પૃથિવીજ્ય નામનો પ્રાસાદ જાણ. ૭૬. ઇતિશ્રી પૃથિવીજય પ્રાસાદ, તુલ ભાગ ૧૬, ઈંડક ૪૯, દ્વાદશ પ્રાસાદ ૧૨.
ઈન્દ્રનીલ પ્રાસાદ દશ-તૃતીય ભેદ. इन्द्रनीलं प्रवक्ष्यामि प्रासादं सुरवल्लभम् ॥
चतुरस्रीकृते क्षेत्रे कलासंख्याविभाजिते ॥७॥ હવે દેવોને પ્રિય એવો ઈન્દ્રનીલ પ્રાસાદ કહું છું. ચિરસ ક્ષેત્રમાં સેળ ભાગ
पुरवा ७७.
भद्रं भागद्वयं कार्य भागेनैकेन नंदिका ॥ द्विभागञ्चानुगं ज्ञेयं नंदिका भागिकैव च ॥७८॥ कोणं भागद्वयं कार्य भद्रं भागविनिर्गतम् ॥ नंदिका प्रतिकर्णश्च निर्गमं विस्तरेण तु ॥७९॥