________________
૩૬ શિલ્પ રત્નાકર
[ પષ્ટ રત્ન प्रतिरथं द्विभागश्च नंदिका चैव भागिका ॥ कोणं भागद्वयं कार्य भद्रं भागविनिर्गतम् ॥६६॥ नंदिका प्रतिकणं च कर्णश्चैव तथैव हि ॥
समदल कर्तव्यं चतुर्दिक्षु व्यवस्थितम् ॥६७॥ ચોરસ ક્ષેત્રમાં સેળ ભાગ કરી ભદ્રાર્ધ ભાગ છે, નદિકા ભાગ એક, પ્રતિરથ ભાગ છે, નંદિક ભાગ એક, કોણ ભાગ બે તથા ભદ્ર નિગમે ભાગ એક તેમજ કર્ણ, પ્રતિકર્ણ અને નંદિકા; એ સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા જાણવી. દિપ, ૬૬, ૬૭.
अत ऊर्ध्व प्रवक्ष्यामि शिखरं क्रियते पुनः ॥ प्रथमे चैव कर्तव्यं द्वितीये पादके तथा ॥२८॥ शृङ्गं शृङ्गं तथा योज्यमुपर्युपरि संस्थितम् ।
तृतीये तिलकं का याचे रेखाश्च स्थापयेत् ॥६॥ તલવિભાગ કહ્યા પછી હવે શિખરની કિયા કહું છું. પ્રથમ પંક્તિ એટલે કહ્યું, નંદિક, પઢો એ શિખરની પહેલી પંક્તિ જાણવી. એના ઉપર એકેક ઈંગ, દ્વિતીય પાદ એટલે કર્ણ અને નંદિકા; એ ગની દ્વિતીય પંક્તિ જાણવી. એના ઉપર બીજું એક ઈંગ ઉપરાઉપરી ચઢાવવું અને તૃતીય પાદ એટલે કર્ણની રેખાએ તિલક કરવું અને તેના ઉપર રેખાને પાય સ્થાપ. ૬૮, ૬૯
चतुष्पष्टिपदैः प्रोक्तो रेखाविस्तारमानतः ॥
भद्रे च रथिका कार्या तवें शृङ्गकत्रयम् ॥७०॥ ચોસઠ ભાગે રેખાની નમણ કરવી અને ભદ્રે દેઢિયે તથા ત્રણ ઉરૂગ ચઢાવવાં. ૭૦.
पञ्चभिरधिकैश्चैव चत्वारिंशद्भिरण्डकैः ॥
चतुर्भिस्तिलकैर्युक्तः कैलासो लक्षणान्वितः ॥७॥ પીસતાલીસ ઈલકે તથા ચાર તિલક વડે વિભૂષિત થયેલ લક્ષણાન્વિત આ કૈલાસ નામને પ્રાસાદ જાણ. ૭૧. ઇતિશ્રી કૈલાસ પ્રાસાદ, તુલ ભાગ ૧૬, દંડક ૪પ, તિલક જ, એકાદશ પ્રાસાદ ૧૧.
પૃથિવીજય પ્રાસાદ દ્વાદશ-દ્વિતીય ભેદ. चतुरस्रीकृते क्षेत्रे कलासंख्याविभाजिते । शाला भागद्वया कार्या भागेनैकेन नंदिका ॥७२॥