________________
,
* માસાદ ૩.
૨૨૬ શિપ રત્નાકર
[ ૫૪ રન કેણ ઉપર બે ઈંગ અને ભદ્દે એકેક ઈંગ ચઢાવવું. પઢરે તિલક અને ભદ્ર થિકા (હિ) કરવી. ઉપરોક્ત યોગે કરી શિલ્પીએ ઉદય કરે. તેર ઈડકવાળા આ નંદન નામને પ્રાસાદ જાણુ. ૨૩, ૨૪.
નંદને ગોત્રવૃદ્ધિ વન્દિતે પુત્રપૌત્રાટ !
ईदृशं कुरुते यस्तु स लभेदक्षयं पदम् ॥२५॥ નંદન પ્રાસાદ કરવામાં આવે તે ગોત્રની વૃદ્ધિ થાય અને પુત્રપૌત્રાદિ સુખભેગને ભકતા બને. આ પ્રમાણે નંદન પ્રાસાદ જે કરે છે તે અક્ષય પદને પ્રાપ્ત થાય છે. ૨૫. ઈતિશ્રી નંદન પ્રાસાદ, સુલ ભાગ ૧૦, ઈડક ૧૩, તિલક ૮, તૃતીય પ્રાસાદ ૩.
નંદશાલી પ્રાસાદ ચતુર્થ-દ્વિતીય ભેદ. चतुरस्त्रीकृते क्षेत्रे दशधा भागभाजिते ॥ .. कोणं भागद्वयं कार्य सार्धभागेन चानुगम् ॥२६॥
शाला च सार्धभागेन निर्गमश्चैकभागिकः ॥
बाद्यपंक्तिश्च कर्तव्या चतुर्दिक्षु व्यवस्थिता ॥२७॥ ચેરસ ક્ષેત્રમાં દશ ભાગ કરી કે ભાગ છે, પઢો ભાગ ઢ, શાલા (અડધું ભદ્ર) ભાગ દેઢની કરવી અને નકારે એક ભાગની કરવી તથા ચારે બાજુની દિશાએ બાહ્યપંક્તિની આ પ્રમાણે વ્યવસ્થા કરવી. ૨૬, ૨૭.
रेखाः षट्त्रिंशभागेन कर्तव्यास्तु सदा षुधैः ।। पंक्तिकोणेषु शृङ्गश्च तिलकश्च नियोजयेत् ॥२८॥ रथोपरि च कूटन्तु ह्यूचे रेखाः प्रकीर्तिताः॥
चानुगे च चतुर्दिक्षु शृङ्गमेकं नियोजयेत् ॥२९॥ બુદ્ધિમાન શિલ્પીઓએ શિખરના નમણની રેખાઓ છત્રીસ ભાગે કરવી તથા કેણ ઉપર એક ઈંગ અને તિલક કરવું. ભદ્રના ખૂણાઓ ઉપર કૂટ કરવાં અને તેના ઉપરથી ઉરૂઈંગની રેખાઓ ખેંચવી તથા પઢરે ચારે દિશામાં એકએક શૃંગ ચઢાવવું. ૨૮,૨૯.
भद्रे च शृङ्गमेकं तु दिशासु स्थापयेद् बुधः।। सप्तदशाण्डकोपेतः प्रासादो नंदिशालिकः ॥३०॥