________________
પણ રત્ન ] કેશરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર.
૨૨પ ચિરસ ક્ષેત્રમાં આઠ ભાગ કરી કેણ બે ભાગ, અડધું ભદ્ર ભાગ છે અને નીકારે એક ભાગ કરવું તથા પ્રાસાદની અંદર સોળ ભાગ કરી એક એક ભાગની ભિત્તિઓ તેમજ એક ભાગની ભ્રમણી કરવી. ૧૬, ૧૭.
कोणे शृङ्गं तथा कार्य भद्रे शृङ्गं तथैव च ॥
रेखाः षोडशभागेन कर्तव्यास्तु सदा बुधैः ॥१८॥ કેણ ઉપર તથા ભદ્રે એક એક ઈંગ ચઢાવવું અને શિખરના નમણની રેખાઓ સેળ ભાગે ખેંચવી. ૧૮.
भद्रे रथिका तिलकं सार्धा पादं तथैव च ॥
नवाण्डकस्तु विज्ञेयः सर्वतोभद्रनामतः ॥१९॥
ભદ્દે રથિકા (દોઢિયે) દઢ ભાગની તથા તિલક પા પા ભાગનાં કરવાં. આ નવ ઇકનો સર્વતોભદ્ર નામનો પ્રાસાદ જાણ. ૧૯
देवानाच हितार्थाय राजा सौख्येन नंदति ॥
भुक्तिमुक्तिको दिव्यः प्रासादः सर्वभद्रकः ॥२०॥
આ તેજસ્વી સર્વતોભદ્રક પ્રાસાદ વૈભવ તથા મુક્તિને દાતા અને દેવતાઓને હિતકર્તા છે તેમજ રાજા પરિપૂર્ણ સુખ ભોગવે છે. ૨૦. ઈતિશ્રી સર્વતોભદ્ર પ્રસાદ, તુલભાગ ૮, ઈડક ૯, તિલક ૮, દ્વિતીય પ્રાસાદ ૨.
નંદન પ્રાસાદ તૃતીય-૨ વિભક્તિ. चतुरस्रीकृते क्षेत्रे दशधा भागभाजिते ॥ शालार्ध सार्धभागेन चानुगं सार्धमेव च ॥२१॥ कोणं भागद्वयं कार्य चतुर्दिक्षु व्यवस्थितम् ॥
रेखाः षट्त्रिंशभागेन कर्तव्यास्तु सदा वुधैः ॥२२॥
ચોરસ ક્ષેત્રમાં દશ ભાગ કરી અડધું ભદ્ર દેઢ ભાગ, પઢરે દેઢ ભાગ તથા કેણ બે ભાગ કરે. ચારે દિશામાં ઉપરોક્ત વ્યવસ્થા કરવી અને શિખરની નમણની રેખાઓ છત્રીસ ભાગે ખેંચવી. ૨૧, રર.
कोणे शृङ्गद्वयं कार्य भद्रे शृङ्गं तथैव च ॥ चानुगे तिलकं कार्य भद्रे च रथिकोपरि ॥२३॥ अनेनैव तु योगेन कर्तव्यः शिस्पिनोदयः ॥ प्रयोदशाण्डकैश्चैव प्रासादो नंदनो मतः ॥२४॥