________________
શિલ્પ રત્નાકર
[ પંચમ રેલ
૨૨૦
તા ઉત્તમ, તેર હાથ હોય તે મધ્યમ અને અગિયાર હાથ ઉંચુ હોય તે કનિષ્ઠ માનનુ જાણવું. તેવીજ રીતે તેાલ્યાની પહેળાઇ પણ ત્રણ પ્રકારની જાણવી. આઠ હાથની પહેાળા' હોય તે ઉત્તમ, સાત હાથની હોય તે મધ્યમ અને છ હાથની હોય તે કનિષ્ઠ માનની જાણવી. ૨૧, ૨૨૨, ૨૨૩.
પ્રતાલ્યાના સ્ત ંભાનુ` માન, લક્ષણ અને સ્વરૂપવિધાન.
प्रासादस्य तु मानेन पदञ्चैव हि कारयेत् ॥ पीठश्च द्वयपादोनं भागेकेन च कुंभिका ||२२४ || पञ्चभागो भवेत्स्तंभो भागार्धं भरणं भवेत् ॥ शरमेकेन भागेन गडदी पीठमानिका ॥२२५॥ शरं च पूर्वमानेन भागक पट्टमेव च ॥ तदूर्ध्वे कूटछायन्तु तिलकं स्तम्भमस्तके ॥२२६॥ त्रिप्तनवभागेषु त्वीलिकालवणानि वै ॥ मध्ये सदाशिवं कुर्यात् ब्रह्मविष्णू च पार्श्वयोः ||२२७|| तदूर्ध्वं दक्षिणोद्भूतमीलिकाभिरलङ्कृतम् ॥
एवं सर्वविधानेन कर्तव्यञ्च प्रतोल्यकम् ॥२२८||
इति श्रीवास्तुशास्त्रे शिल्पशास्त्र श्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे शिखर - निर्दोषयोर्लक्षणाधिकारे गुर्जरभाषायां पञ्चमं रत्नं समाप्तम् ||
પ્રાસાદના સ્તંભના પદ પ્રમાણે પ્રતાલ્યાના સ્તંભનું પદ્મ રાખવુ. પ્રતાલ્યાની કણુપીઠ પાણા એ ( ૧૫ ) ભાગ ઉંચી કરવી. એક ( ૧ ) ભાગની કુંભી, પાંચ ( ૫ ) ભાગના સ્તંભ, અર્ધા ( ૦૫ ) ભાગનું ભરણુ, એક ( ૧ ) ભાગનું શરૂ, પાણા એ ( ૧૫ ) ભાગની ગડદી ( ફેંકી ) તથા એક (૧) ભાગનુ મોટું શરૂ કરવું અને પાટ એક (૧ ) ભાગને ઉંચા કરવા. તેના ઉપર ફૂટછાદ્ય (ગલત સહિત વાધરાવાળું છા) કરવુ' અને તેના ઉપર બન્ને સ્તંભના ગળે મથાળે તિલક કરવાં તેમજ વચલા ગાળામાં ત્રણ, સાત અને નવ ભાગા કરી તેના ઉપર ઇલિકાલવણુ એટલે ગેળાકાર તારણા કરવાં. પ્રતાલ્યાના મધ્ય ભાગમાં શ‘કર અને આજુબાજુના પડખે થ્રહ્મા તથા વિષ્ણુની મૂર્તિ આ કરવી. તેમના ઉપર પણ ઇલિકા તારણા કરવાં. ૨૨૪, ૨૨૫, ૨૬, ૨૨૭, ૨૨૮. ઇતિ શ્રીવાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નદાશ’કર મૂલજીભાઈ સામપુરારચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનું શિખર અને નિર્દોષ લક્ષણાધિકારનું પાંચમું રત્ન સંપૂ.