________________
ર૧૯
પંચમ રત્ન ]. પ્રયાનું પ્રમાણ
ચાર પ્રકારની પ્રવેલ્યાનાં તલદર્શન. ૧ ઉનંગ.
૨ માલાધર,
૩ વિચિત્ર.
૪ મકરધ્વજ. પહોળાઈઉંચાઈના માને વિવિધ માનનું પ્રમાણુ प्रतोल्यानां प्रवक्ष्यामि कनिष्ठमध्यमोत्तमम् ॥ उच्छ्रयं त्रिविधं वत्स ! द्वारप्राकारकादपि ॥२२॥ प्रतोल्याद्वारमुछ्रितं हस्तपञ्चदशोत्तमम् ॥ त्रयोदशं तथा मध्यमेकादशं कनिष्ठकम् ॥२२२॥ उत्तमश्चाष्टहस्तैस्तु सप्तहस्तैश्च मध्यमः ॥
कनिष्ठः षट्हस्तैश्च विस्तारस्त्रिविधोदितः ॥२२३॥ હવે પ્રnલ્યાની ઉચાઈ અને પહેળાઈનું ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ માન કર્યું છું. હે પુત્ર! પ્રતલ્યાની ઉચાઈ દ્વારા પ્રકાર એટલે ઘેરાવાના માને ત્રણ પ્રકારની થાય છે તે નીચે પ્રમાણે જાણવી. પ્રતલ્યાનું દ્વાર (એટલે ઉભણીનું માન) પંદર હાથ ઉંચું હેય