________________
પંચમ રત્ન ] નાગાદિ પ્રાસાદનાં લક્ષણ
વાવ પ્રમાણે સ્વૈખિકા- મત છે
हस्तस्याङ्गलिविस्तारं तस्याधः कलशो भवेत् ॥१५॥ પ્રસાદના પાછલા ભાગે જમણે પઢરે ધ્વજદંડને કલા કરે અને તેની પહેળાઈ ભીંતના છઠ્ઠા ભાગે રાખવી. આમલસારાની ઉંચાઈ બરાબર કલાબ ઉંચે રાખે અને વજાદંડની બેઠક જેટલા ગજને પ્રાસાદ હોય તેટલા આગળ પહેળી કરવી તથા નીચે લાંબલીના આકારે કળશ કરો અને તેમાં ધ્વજાદંડનું સાલ ઘાલવાનો છેદ પા . ૯૪, ૯૫.
vi મેને તુ દેવો જ ચાનુ
मूलप्रासादमानेन दृष्टव्यं ध्वजलक्षणम् ॥१६॥ મેરૂઈંગ પ્રાસાદમાં તે ભદ્ર, કણે અથવા પહેરે મૂલ પ્રાસાદના માને ધ્વજાદંડ રેપવાનું લક્ષણ જાણવું. ૬. .
तोरणे तु तथा चैव शुकनासे बलाणके ॥ ..
मूलप्रासादमानेन ध्वजादंडनिवेशनम् ॥९॥ તરણ, શુકનાશ તથા બલાણકમાં મૂલ પ્રાસાદના માને ધ્વજાદંડ પ. ૯૭.
ચતુર્મુખ પ્રાસાદને ધ્યાદડ રેપવાની દિશા चतुर्मुखे ततो वक्ष्ये प्रासादे सर्वकामदे ॥
ईशानी दिशमाश्रित्य ध्वजादंडनिवेशनम् ॥१८॥
હવે ચતુર્મુખ પ્રસાદમાં ધ્વજાદંડ રોપવાનું પ્રમાણ કહું છું. ચતુર્મુખ પ્રાસાદ સર્વ કામનાઓને આપનાર છે. તેમાં ઈશાન કેણને આશ્રય કરી ધ્વજાદંડને નિવેશ કરે. ૯૮. ધ્વજાદંડની પાટલી કિંચિત્ ઈશાન તરફ રાખવાનું વિધાન.
ईशान्यां कुरुते किञ्चित् स्थपकः स्थापकः सदा ॥
राज्यवृद्धिः स्थले वृद्धिः प्रजा सौख्येन नन्दति ॥१९॥ સૂત્રધાર તથા પ્રતિષ્ઠા કરાવનાર માલિક ઈશાન કેણને કિચિત આશ્રય કરેલી ધ્વજાદંડની પાટલી રાખે તે તેના રાજ્યની તેમજ સ્થાનની વૃદ્ધિ થાય અને પ્રજા સદા સર્વદા સુખથી આનંદ પામે. ૯૦
૨૫