SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ५यभन] નાગાદિ પ્રાસાદનાં લક્ષણ ધ્વજાપુરૂષનું બીજું માનशिखरार्धे त्रिभागाध वंशाधारं सुनिश्चलम् ॥ पताका च करे वामे ध्वजस्तम्भोऽथ दक्षिणे ॥५५॥ પાયાથી શિખરના કપ સુધીમાં બે ભાગ કરી ઉપરના અર્ધા ભાગમાં ત્રણ (૩) ભાગ કરવા અને તેના અર્ધા ભાગે દઢ વંશાધાર કરે. તેના ડાબા હાથમાં દવા આપવી અને વંશાધારને જમણા હાથે વજસ્તંભ પકડેલે કર. પપ. प्रासादपृष्ठदेशे तु दक्षिणे च प्रतीरथे ॥ ध्वजाधरस्तु कर्तव्य ईशाने नैऋतेऽथवा ॥५६॥ પ્રાસાદના પૃષ્ઠ ભાગે જમણી બાજુના પહેરામાં દેવજાપુરૂષ કરે. પૂર્વમુખના પ્રાસાદને ધ્વજાપુરૂષ મૈત્રાત્યમાં અને પશ્ચિમમુખના પ્રાસાદને ઈશાન કેણમાં કરે. પ૬. શિખરના આમલસારાનું પ્રમાણુ. रथयोरुभयोर्मध्ये वृत्तमामलसारकम् ॥ उत्सेधो विस्तरार्धेन चतुर्भागविभाजितम् ॥५॥ ग्रीवा चामलसारस्य पादोनाथ सपादकः॥ . चन्द्रिकाभागमेकेन भ्रमिरामलसारिका ॥५८॥ પ્રાસાદના ધે બે રથ (બે પઢરા) ની વચમાં પઢરા બબર ગોળ આમલસારો કરે અને પહેલાઇથી અર્ધ ઉચે કરે. ઉચાઈમાં ચાર () ભાગ કરવા. તેમાં આમલસારાનું ગળું પોણો (બ) ભાગ રાખવું તથા આમલસા સવા (૧) ભાગને કરે. ચંદ્રિકા (ચંદ્રસ–ગલત) ભાગ એક (૧) અને તેના ઉપર ગાળ આમલસારી ( 1 ) ला नी ४२वी. ५७, ५८. આમલસારે તથા. ઈડાનું પ્રમાણ कोशान्तरे तथा सप्तभक्ते ग्रीवा तु भागतः ॥ सार्धमामलसारश्च पद्मपत्रञ्च सार्धकम् ॥१९॥ त्रिभाग उच्चकलशो द्विभागस्तस्य विस्तरः ॥ . प्रासादस्याष्टमांशेन पृथुत्वं कलशेऽण्डकम् ॥६॥ षोडशांशैर्युतं श्रेष्ठं द्वात्रिंशांशैस्तु मध्यमम् ॥ . अण्डके त्रिविधं मानं विज्ञेयं सर्वकामदम् ॥६॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy