________________
૧૮૦
શિલ્પ રત્નાકર
[પંચમ ન વાલજરની રેખાઓનું પ્રમાણ. तथा वालंजरे प्राज्ञो भागभेदं विशेषतः॥ द्वाविंशपदकं कार्य चतुर्भिर्मूलनासिका ॥४०॥ प्रतिरथे त्रयो भागा द्वितीये द्वयमेव च ॥ द्विभागश्चैव भद्रार्ध भागभागश्च निर्गमम् ॥४१॥
બુદ્ધિમાન શિલ્પીએ વાલજરમાં ભાગ કરવાને ભેદ વિશેષ કરીને જાણ. શિખરના પાયામાં બાવીસ (૨૨) ભાગ કરવા. તેમાં ચાર (૪) ભાગની મૂલ નાસિકા, ત્રણ ભાગને પ્રતિરથ (પહેરે), બે ભાગને બીજો પહેરે તથા બે ભાગનું અડધું ભદ્ર કરવું અને નકારે એક એક ભાગ કરવું. ૪૦, ૪૧.
त्रयोदश च कर्तव्याः स्कन्धोर्वे तु प्रयत्नतः ॥ त्रिधा कर्णविभागश्च द्विभाग ऊर्ध्वकर्णकः ॥४२॥ तथा रथप्रभेदेन शेषं भद्रं प्रकीर्तितम् ॥
वालंजरे च विज्ञेया रेखाभेदाः स्वयं तथा ॥४३॥ શિખરના બાંધણુ મથાળામાં તેર (૧૩) ભાગે કરવા. તેમાં ત્રણ ભાગને કર્ણ, બે ભાગને ઉર્ધ્વ કર્ણ (પઢ) તથા એક એક ભાગને રથ અને ભદ્ર કરવું આ પ્રમાણે વાલંજર નામની શિખરની નમણની રેખાઓના ભેદ જાણું લેવા. ૪૨, ૪૩.
શિખરની ઉંચાઈ તથા રેખા છોડવાનું પ્રમાણ સર્વ શિવ શ સ વિ તથા I सपादकर्णयोर्मध्ये रेखाः स्युः पञ्चविंशतिः ॥४४॥ उदये कर्णयोर्मध्ये रेखाश्च पञ्चविंशतिः॥
मोक्ता रेखाः कलाभेदैर्नमनं पञ्चविंशतिः ॥४५॥ શિખર કર્ણ (પાયચા) થી સવાયું અથવા દેતું ઉંચું કરવું તથા સવાયા. ઉચા શિખર અને કર્ણના મધ્ય ભાગમાં પચીસ (૨૫) રેખાઓ છેડવી તેમજ શિખર અને કર્ણના મધ્ય ભાગની ઉચાઈમાં આડી અને ઉભી પચીસ (રપ) રેખાઓ છોડવી. ઉપર કહેલી રેખાઓ સેળભેદે કરી પણ છોડી શકાય છે. આ પ્રમાણે રેખાઓનું નમણ (ગેળાકાર) પચીસ પ્રકારે જાણવું. ૪૪, ૪૫.