________________
પંચમ રત્ન ]
નાગરાગ્નિ પ્રાસાદનાં લક્ષણ
૧૭૭
રેખાના મૂળ ( પાયા )માં દશ ભાગ કરવા અને ઉપરના સ્કધ ( ખાંધણાના મથાળે ) છ ભાગનો કરવા. છ ભાગથી મોટો સ્કધ કરવાથી દોષકર્તા થાય છે અને પાંચ ભાગથી નાના કરવામાં આવે તે શેશભાયમાન થતા નથી. ૨૩.
तस्मात्सर्वप्रयत्नेन स्कंधाधिकं न कारयेत् ॥ मानप्रमाणसंयुक्तं शास्त्रदृष्ट्या च कारयेत् ॥२४॥ आयुरारोग्यसौभाग्यं लभते नात्र संशयः ॥ मूलस्कंधप्रतिष्ठे तु स्कंधवेध इति स्मृतः ||२५|| शिल्पिना हन्यते स्वामी स्कंधवेधे न संशयः ॥ निर्गमो हस्तसंख्यातैरङ्गुलै रूपमाविशेत् ॥२६॥
તેથી સ પ્રકારે પ્રમાણથી અધિક ધ કરવા નહિ. પરંતુ શાસ્ત્રની દૃષ્ટિથી માન અને પ્રમાણુ યુક્ત કરવા. આમ કરવાથી આયુષ્ય, આરોગ્ય અને સાભાગ્યની પ્રાપ્તિ થાય છે, એમાં જરા પણ સંશય નથી. વજાઇડ જો મૂલસ્કધમાં પ્રવેશી જાય અર્થાત્ સ્કંધમાં જો ધ્વજાદડના પ્રવેશ થઇ જાય તે ધવેધ થયા ગણાય છે અને સ્કધવેધ થાય તો શિલ્પી સ્વામીને નાશકર્તા થાય છે, એમ નિઃસંદેહ જાવુ. ગજે આંગળના માને ધ્વજાદડને કલા નીકળતા કરવા. આ રીતે તેના ઘાટનુ સ્વરૂપ
કરવું. ૨૪, ૨૫, ૨૬,
શિખરમાં ગોખ, સિહ અને શુકનાશનું પ્રમાણુ,
आये क्रमे गवाक्षश्च द्वितीये माढमेव च ॥ सिंहस्थानं तृतीये च चतुर्थे सिंहमाश्रयेत् ||२७||
છાજા ઉપરથી શિખરના પહેલા શૃંગના મથાળા સુધી ગવાક્ષ, ખીજા શૃંગના મથાળા સુધી માઢો, ત્રીજા શૃગના મથાળા સુધી સિંહસ્થાન અને ચોથા શૃગના મથાળા સુધી શુકનાશને સિ'હુ કરવા. ર૭.
त्रिमूर्तयस्तु भद्रान्ते रथिका सर्वकामदा || शुकनाशस्तथा सिंहा भद्रे त्वेकैकसंयुताः ॥२८॥
ત્રણે માજીના ભદ્રોના ગવાક્ષેામાં દેવતાની મૂર્તિએ કરવી. આ પ્રમાણે કરેલી રથિકા સર્વ કામને આપનારી છે. પ્રાસાદના અગ્રભાગે શુકનાશ અને ત્રણે ખાજીના ભદ્રો ઉપર એકેક સિદ્ધ કરવા. ૨૮,
*