________________
શિલ્પ રત્નાકર
[ પંચમ રત્ન
નીચેના શૃગાના મધ્યગર્ભને દબાવતાં મીંજા શૃગે ચઢાવવાં અને તે એવી રીતે ચઢાવવાં કે પોતાના અંગો સાથે પ્રાસાદ શૃંગે ઉપર ચઢાવેલાં શૃગોમાં સ્પષ્ટ વિભક્ત થયે માલમ પડે. ૧૮,
૧૯૬
अधोभागं समस्तस्य कुर्याद् वाद्यविभूषितम् ॥ पक्षभागे ह्यधःशंङ्गमूर्ध्वे शंगं चरोमम् ॥१९॥
સમસ્ત શૂના નીચેના ભાગે વાયુક્ત સ્વરૂપે કરવાં તથા શૃંગોની પડખે અને ઉપરની પડખે ઘેઢિયાથી જોડેલી સૃગિકાઓ ( શિખરીએ ) કરવી. ૧૯.
उरुशृंगे यदा लु रेखाकर्णोदकान्तरम् ॥ सूत्रकारापके पीडा कर्तरि वै महद्भयम् ||२०||
રૈખાના કર્ણના ખુલ્લા ભાગ જો ઉશ્ગેથી દબાવવામાં આવે તો સૂત્રધારને પીડા તથા પ્રાસાદ કરાવનારને મેટા ભય ઉત્પન્ન થાય. ૨૦.
ભદ્રે ઉશૃગા કરવાનુ' પ્રમાણુ.
उरुशृंगाणि भद्रे तु येकादिग्रहसंख्यया ॥ त्रयोदश समूर्ध्वेऽधो लुप्तः सप्तोरुशृंगकैः ||२१|| घण्टाबाचं प्रमाणञ्च स्कन्धान्तं कारयेद् बुधः ॥ एकैकयुक्तिसूत्रञ्च कर्तव्यं सर्वकामदम् ||२२||
ભદ્ર ઉપર ઉંરૂશૃંગો એકથી નવસુધી કરી શકાય છે. પહેલા ઉશૃગના પાયચાના તળચાંથી બીજા ઉશંગના સ્કધ (ખાંધણા ) સુધી તેર ( ૧૩ ) ભાગ કરવા અને નીચેના સાત ભાગ સુધી પહેલ ઉશંગ ઉંચુ કરી બીજા ઉશૃંગને દખાવું.
એક ખીજા ઉશ્ગોને યુક્તિપૂર્વક દબાવવાનુ આ પ્રમાણુ ઉરૂશોના રુધ સુધી જાણવું અને બુદ્ધિમાન પુરૂષે આમલસારા પ્રમાણથી બહાર સમજવો. આ પ્રમાણે યુક્તિસૂત્રે સુશાભિત કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. ૨૧, ૨૨.
શિખરના સ્કંધનું પ્રમાણ.
tarमूलस्य दिग्भागाः कुर्यादये षडंशकाः ॥ षड्बाह्यं दोषदं प्रोक्तं पञ्चमध्ये न शोभनम् ||२३||