________________
૧૭૨
શિપ રત્નાકર [ પંચમ રન લતિન, શ્રીવત્સ તથા નાગરાદિ જાતિનાં લક્ષણ शृङ्गेणेकेन लतिनाः श्रीवत्सा वारिसंयुनाः ॥ नागरा भ्रमसंयुक्ता ऊर्वे शृङ्गैश्च भूषिताः ॥४॥
એકશૃંગવાળા લતિનાદિ જાતિના, વારિમાર્ગ . પાણીતાર) વાળા શ્રીવત્સાદિ જાતિના તથા ભ્રમવાળા અને ઉપરના ભાગે ગવડે સુશોભિત કરેલા પ્રાસાદ નાગરાદિ જાતિના જાણવા. ૪.
લબારસ તથા ગેળ પ્રાસાદો કરવા વિષે. વિરતા તુ ચતુર્મામાને માન્ !
ऊर्चे त्रिकलशान कुर्यात् पृष्ठाग्रे चैव सिंहकम् ॥२॥ ક્ષેત્રની પહોળાઈમાં ચાર (૪) ભાગે અને લંબાઈમાં પાંચ (૫) ભાગે કરવા તથા ઉપરના ભાગે ત્રણ (૩) કલશ કરવા તેમજ પાછળના ભાગે અને આગળના ભાગે સિંહ બેસાડવા. ૫
वृत्तायतास्तु कर्तव्याः सार्धं वामे च दक्षिणे ॥
कर्णान्ते भ्रामयेत्तत्र वृत्ते भद्राणि चाष्ट वै ॥६॥ લંબગોળ પ્રાસાદે કરવા અને તેમની ડાબી તથા જમણી બાજુ તરફ મળી દોઢ ભાગ વધારે. આ પ્રમાણે કરવાથી લંબગોળ પ્રાસાદ થાય છે. કર્ણથી ફરતી પ્રાસાદના તલેની ફલણાઓ બહાર નીકળતી કરવી તથા ગોળ ગભારાને આહ ભદો કરવા અને તેથી “અષ્ટભટ્ટી” પ્રાસાદ થાય છે. ૬.
प्रासादो वर्तुलाधिष्टः प्रायेणैकाण्डकः शुभः ॥
श्रेण्यण्डकानि कर्णे वा मण्डपं तत्स्वरूपकम् ॥७॥ ગળાકાર પ્રાસાદ વિશેષ કરીને એક ઇંડકને શુભ છે અથવા કણે હારબંધ ઇડ કરવા અને મંડપ પણ પ્રાસાદના સ્વરૂપ પ્રમાણે કરો. ૭.
૪ થી ૧૧૨ ભાગ સુધી પ્રાસાદનાં તલ કરવાનું પ્રમાણ
चतुर्भागं समारभ्य यावत्सूर्योत्तरं शतम् ॥ समांशैर्विषमैः कार्या अनन्तभेदफालनाः ॥८॥