________________
पञ्चमं रत्नम् ॥
અબ શિવ-નિરપરા
લિવિત્ર પસંઘમ વાક્ષમૂપિતૈિઃ | वितानफालनाशृंगैरनेकै गरा मताः ॥१॥
નાગરાદિ પ્રાસાદનાં લક્ષણ. જે પ્રાસાદે વિચિત્ર શોભાયમાન રૂપના ઘાટવાળા હોય, ભદ્રમાં ગવાક્ષે (ગેથી વિભૂષિત કરેલા હોય અને વિતા (ઘુંમટે), ફાલણાએ તથા અનેક પ્રકારનાં ગોથી યુક્ત હોય તે નાગરાદિ જાતિના પ્રાસાદે જાણવા. ૧.
દ્રાવિડાદિ જાતિના પ્રાસાદનાં લક્ષણ पीठोपरि भवेद् वेदी पीठानि त्रीणि पश्च वा ॥
पीठतो द्राविडे रेखा लताशृङ्गादिसंयुताः ॥२॥
જે પ્રાસાદને પીઠ ઉપર વેદી હાય તથા ત્રણ અથવા પાંચ પીઠ હોય તેમજ જેમાં પીઠથી વેલપત્તાઓ વડે યુકત રેખાઓ કરેલી હોય તથા લતા, શગે વિગેરેથી વિભૂષિત હોય તે દ્રાવિડાદિ જાતિના પ્રાસાદો જાણવા. ૨.
સાંધારાદિ જાતિના પ્રાસાદનાં લક્ષણું. भूमिकोपरि भूमिश्च हस्ववृद्धिविवेकतः ॥ विभक्ता दलसंयुक्ताः सांधारास्तत्प्रकीर्तिताः ॥३॥
જે પ્રાસાદને મજલા ઉપર મજલા હોય અને તે એકએકથી ઉપરા ઉપરી નાના કમથી કરેલા હેય તથા તલ પ્રમાણે વિભાગ કરેલા અને દલેથી યુક્ત હોય તે સધારાદિ જાતિના પ્રાસાદો જાણવા. ૩.