________________
૧૫૬ શિલ્પ રત્નાકર
{ ચતુર્થ રત્ન પર્યકાસન ઉપર સૂતેલા શેષશાયી ભગવાન અને વિષ્ણુના દશ અવતારનાં સ્વરૂપ વિષ્ણુસ્થાનમાં સ્થાપવા તેમજ તે પદમાં વારાહ સ્થાપ તથા નવમા ભાગમાં વિષ્ણુનાં સર્વ પ્રકારનાં સ્વરૂપની કૃતિઓ સ્થાપવી અને વારાહના સ્થાનમાં અલ્પ સાથે કલિક અવતારની મૂર્તિ સ્થાપવી. ૧૫ર, ૧૫૩.
अर्धनारीश्वरो देवो रुद्रस्थाने प्रतिष्ठयेत् ॥ हरिः शंभुरुमामूर्तिर्विष्णुस्थाने प्रकल्पयेत् ।।१५४॥ सप्तमे ब्रह्मसंस्थाने मिश्रमूर्तिः प्रतिष्ठयेत् ॥ त्रिदेवस्थानके चैव हरिहरपितामहाः ॥१५॥ पितामहश्च चन्द्राौ स्थापयेत्पदभास्करे ॥
वेदाश्च ब्रह्मसंस्थाने ऋषीणां पदभास्करे ॥१६॥ રૂદ્રના સ્થાનમાં અર્ધનારીશ્વર તથા વિષ્ણુના સ્થાનમાં હરિ, શંકર અને ઉમાની મૂર્તિઓ સ્થાપવી. સાતમા બ્રહ્માના સ્થાનમાં મિશ્રમૂર્તિ (ત્રણે દેવેની ભેગી કૃતિ ) દત્તાત્રેય, ત્રિદેવના સ્થાનકમાં હરિ, હર અને પિતામહ, સૂર્યના સ્થાનમાં પિતામહ, ચંદ્ર અને સૂર્ય, બ્રહ્માના સ્થાનમાં ચાર વેદો તથા સૂર્યના સ્થાનમાં ત્રષિઓની સ્થાપના કરવી. ૧૫૪, ૧૫૫, ૧૫૬.
अतःपरं तु ये देवा ग्रंथोक्ताश्च महत्पराः॥
सान्निध्यं सर्वकालन्तु परिकरे प्रदापयेत् ॥१५॥ આ સિવાય જે દેવતાઓ અન્ય ગ્રંથમાં કહેલા અને તેજસ્વી હોય તેમને પરિકર (મંડલ) માં સર્વકાલ જેના સાન્નિધ્યમાં તેઓ રહેતા હોય તેના સ્થાનમાં રથાપવા. ૧પ૭.
પ્રતિમાનું સિંહાસન કરવા વિષે. सिंहासनश्च जैनानां गजसिंहविभूषितम् ॥
मध्ये च धर्मचक्रश्च तत्पार्चे यक्षयक्षिणी ॥१५८॥
જૈન દેવતાઓનું સિંહાસન હાથી અને સિંહથી વિભૂષિત, મધ્ય ભાગમાં ધર્મચક્યુક્ત અને તેની આજુબાજુએ યક્ષ તથા યક્ષિણી યુક્ત કરવું. ૧૫૮.
શિવલિંગની જળાધારીનું પ્રમાણુ. योन्याश्च लिङ्गमुच्छेयं तस्माच पीठविस्तरम् ।। જટિલ ત્રિમાણે કર્તવ્ય એવા તતઃ શકશે