SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ १५५ ययन મૂર્તિવિધાન, चतुर्दशे च विघ्नेशो ग्रहाश्च दशपंचमे ॥ षोडशे च भवेन्मात्री गणाश्च दशसप्तके ॥१४६॥ भैरवोऽष्टादशे चैव क्षेत्रपैकोनविंशतिः॥ विंशतो यक्षराजश्च हनुमानेकविंशती ॥१४७॥ द्वाविंशतः भृगो घोरस्तथापरः पदाधिके॥ चतुर्विशे भवेदैत्यो राक्षसश्च पदाधिके ॥१४८॥ पिशाचश्चैव षइविंशे भूताश्चैव पदाधिके । तस्याग्रे च पदे शून्यं क्रमेण स्थितमण्डलम्॥ १४॥ બીજા મંડલમાં હિરણ્યગર્ભ ત્રીજામાં નકુલીશ, ચોથામાં સાવિત્રી, પાંચમામાં ३भूति, ७३मा पत्र (ति स्वाभी), सातमाम पितामह (प्रा), આઠમામાં વાસુદેવ, નવમામાં જનાર્દન, દશમામાં વિશ્વદેવ, અગિયારમામાં અમિ, બારમામાં ભાસ્કર, તેમામાં દુર્ગા, ચિદમામાં વિક્રેશ, પંદરમામાં નવગ્રહ, સેબમામાં માત્રી દેવતાઓ, સત્તરમામાં ગણે, અઢારમામાં ભેરવ, ઓગણીસમામાં ક્ષેત્રપાલ, વીસમામાં યક્ષરાજ, એકવીસમામાં હનુમાન, બાવીસમામાં ઘેરભગ. તેવીસમામાં २०५२ देवता, व्यावीसभामा त्य, पथासभामा राक्षस, छवीसभामा पिशाय, सत्ताવીસમામાં ભૂત અને તેની આગળનું છેલ્લું અઠ્ઠાવીસમું મંડલ શૂન્ય રાખવું. આ प्रमाणे मनु मसनी स्थापन! ४२वी. १४३, १४४, १४५, १४६, १४७. १४८, १४६. विष्णुस्थान उमादेवी ब्रह्मस्थाने सरस्वती ॥ सावित्री मध्यदेशे तु लक्ष्मीः मर्वत्र दापयेत् ॥१५०॥ वीतरागो विघ्नराजो ये चोक्ता जिनशासने ॥ मातृमण्डलमध्ये तु देवतानां समस्तकम् ॥१५॥ વિષ્ણુના સ્થાનમાં ઉમાદેવી, બ્રહ્માના સ્થાને સરસ્વતી, મધ્યદેશે સાવિત્રી અને સર્વત્ર (સર્વ રથામાં) લક્ષમીદેવી સ્થાપવી. વીતરાગ, વિઘરાજ આદિ જે દેવે જિનશાસનમાં કહેલા છે તે સમસ્ત દેવતાઓ માતમંડલમાં સ્થાપવા. ૧૫૦, ૧૫૧. पर्यकस्यासनोव॑श्च विष्णुरूपाणि यद् भवेत् ॥ विष्णुस्थाने जलेशायी वाराहस्तत्पदे स्थितः ॥१५२॥ विष्णुरूपाणि सर्वाणि नवमं पदमाश्रयेत् ॥ कल्किस्तथैव रेवन्तः पदवाराहमाश्रयेत् ॥१५३॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy