________________
૧૫૪
દે
શિપ રત્નાકર [ચ7 રન ના સ્થાનના અઠ્ઠાવીસ ભાગ કરવા વિષે. अष्टाविंशश्च विज्ञेया गर्भानुरूपमध्यतः ।। एकैकदेवताश्चैव क्रमशो मण्डले स्थिताः ॥१३८॥
ગભારાને અનુરૂપ મધ્યમાંથી (પછીતની બિત્તિ તરફ) અઠ્ઠાવીસ (૨૮) વિભાગે કરવા અને તેમાં ક્રમાનુસાર મંડલેડમાં એકેક દેવતા સ્થાપવા. ૧૩૮.
प्रथमे मण्डले चैव यद् भवेद् गर्भमध्यतः ।। शिवस्य परमं स्थानं यन्मेरोभुवि मध्यतः ॥१३॥ यवैर्यवार्धक किश्चित् कुर्यादीशानमाश्रितम् ॥ मण्डलोर्चे समस्ताश्च ततः सूत्रेषु देवताः ॥१४॥ पादपद्माग्रसंस्थाने स्वके च पदमध्यतः॥ पदस्य गर्भसंस्थाने पार्श्वगर्भादिके तथा ॥१४॥ कर्णपिप्पलिकासूत्रं भुजगर्भे तु संस्थितम् ।
पादगुल्फगर्भसूत्रे पदगर्भेषु देवताः ॥१४२॥ પ્રથમ મંડલ જે ગભારાના મધ્યથી આરંભ થાય છે તેમાં શિવનું પરમ શ્રેષ્ઠ સ્થાન, ભૂમિના મધ્યમાં જેમ મેરૂનું સ્થાન છે તેમ જાણુંવું. યવમત્ર અથવા યવાઈ જરા ઇશાન કેણુ તરફ રહેલું સ્થાન કરવું અને ત્યાર પછી મંડલ ઉપર એકસૂત્રમાં સર્વ દેવતાએ બેસાડવા. ચરણકમલના અગ્રસંસ્થાનના મધ્યમાં તેમજ મૂર્તિના ચરણના મધ્યભાગમાં, પદના ગર્ભસ્થાનમાં, પડખેના ગર્ભમાં તેમજ ભુજાના ગર્ભમાં કર્ણશષ્ફવિ (કાનના મધ્ય ભાગ) થી લીધેલું સૂત્ર પાદગુફ ( પગની ઘુટી) ના ગર્ભમાં એકસૂત્રે કરવું અને પદેના ગર્ભે દેવતાઓ એકસૂત્રે સ્થાપવા. १३६, १४०, १४१, १४२.
द्वित्तीये हिरण्यगर्भो नकुली शस्तृतीयके । चतुर्थे चैव सावित्री रुद्रः स्यात्पदपश्चमे ॥१४३॥ षष्ठके चैव षड्वकः सप्तमे च पितामहः ॥ अष्टमे वासुदेवश्च नवमे च जनार्दनः ॥१४४॥ दशमे विश्वदेवाश्च ह्यग्निरेकादशे स्थितः ॥ द्वादशे भास्करश्चैव दुर्गा स्याच त्रयोदशे ॥१४॥