________________
ચતુર્થ રત્ન ]. મંડપાદિ લક્ષણાધિકાર.
૧૩૦ નૃત્યમંડપના સમાન સૂત્રે બલાણમાં ઊર્થભૂમિ (ઉપરની ભૂમિકાઓ) સાત સુધી કરવી અને તેમને મરવારણ (કઠેડ) તથા વિતાન અને તરણેથી યુક્ત વેદિકાઓ કરવી. ૮૩.
રાજપ્રાસાદને કરેલા બલાણમાં પાંચ અથવા સાત ભૂમિકાઓ કરવી અને તેના પ્રમાણમાં વારિમા (પ્રાસાદ અને બલાણની વચ્ચે છુટ્ટી જગ્યા) મેટો રાખે. એમ બુદ્ધિમાન સૂત્રધારેએ કહેલું છે. ૮૪.
हर्ये शालागृहे वापि कर्तव्यं गोपुराकृति ॥
एकभूमिस्त्रिभूमिश्च गृहाग्रे द्वारमस्तके ॥८॥ રાજાના પ્રાસાદ તથા શાલાગૃહને નગરના દરવાજા જેવી આકૃતિવાળું બલાણ કરવું અને ઘરના અગ્રભાગમાં તથા દ્વારના મસ્તકે એક ભૂમિ અથવા ત્રણ ભૂમિવાળું બલાણ કરવું . ( ઘરની આગળ કરેલા બલાણને ડેરી કહે છે). ૮૫.
मंडपाद्गर्भसूत्रेण वामदक्षिणयोर्दिशोः॥
अष्टापदं प्रकर्तव्यं त्रिशालाया बलाणकम् ॥८६॥ મંડપના ગર્ભસૂત્રે ડાબી તથા જમણી દિશાઓમાં અષ્ટાપદ કરવું અને ત્રિશાલા (ત્રણ પદની ચેકી) ના અગ્રભાગે બલાણ કરવું. ૮૬.
પ્રાસાદની ચતુલ્સિ થશલાદિનું વિધાન. अपरे रथशाला च मठः सव्ये प्रतिष्ठितः ॥ उत्तरे सदशाला च प्रोक्ता श्रीविश्वकर्मणा ॥८७॥ कोष्ठागारश्च वायव्ये वह्निभागे महानसम् ॥ पुष्पगेहं तथेशाने नैऋत्ये पात्रशालिका ॥८८॥ शस्त्रागारश्च पुरतो वारुणे च जलाश्रयम् ॥
मठस्योपरितः कुर्याद् विद्यावाचनमंडपम् ॥८९॥ પ્રાસાદની પશ્ચિમે રઈશાળા, દક્ષિણે મઠ અને ઉત્તરે સૂદશાળા (રસોઈએએની શાળા ) કરવી એમ શ્રીવિશ્વકર્માએ કહેલું છે. ૮૭.
વાયુકેણમાં કેકાગાર (કોઠાર), અગ્નિકોણમાં મહાનસ (પાકશાળા), ઇશાન કોણમાં પુષ્પગ્રહ, નૈવત્ય કેણમાં પાત્રશાળા (વાસણ મૂકવાની શાળા), પ્રાસાદના અગ્રભાગે શસ્ત્રાગાર (આયુધશાળા) એટલે શસ્ત્ર મૂકવાનું સ્થાન, પશ્ચિમ