________________
શિલ્પ રત્નાકર
[ચતુર્થ રન મૂળ પ્રાસાદની ડાબી જમણી બાજુએ સત્તર સત્તર દેરીઓ મળી કુલ ત્રિીસ, આઠ દેરીઓ આગળના ભાગે અને નવ પાછળના ભાગે તથા એક મૂળ પ્રાસાદ મળી કુલ બાવન (પર) જિનાલય જાણુંવાં. ૭૩.
બોતેર (૨) જિનાલયની દેરીઓને કમ. वामदक्षे च पञ्चाशत् पृष्ठे रुद्रोऽग्रतो दश ॥
मूलप्रासादसंयुक्ते द्वासप्ततिर्जिनालये ॥७४॥ મુખ્ય પ્રાસાદની જમણી તથા ડાબી તરફ પચીસ પચીસ દેરીઓ તેમજ પાછળ અગીયાર અને આગળના ભાગમાં દશ તથા મુખ્ય પ્રાસાદ મળી કુલ બેતેર (૭૨) જિનાલય જાણવાં. ૭૪.
प्रासादस्तंभकर्णानां वेधं द्वारेषु वर्जयेत् ॥
प्रासादमण्डपानान्तु गर्भ कृत्वा सुखं वहेत् ॥७॥
ચારે તરફની દેરીઓના દ્વારમાં મુખ્ય પ્રાસાદના ભે તથા કણેને વેધ તજવે. બાવન જિનાલયની દેરીએ પ્રાસાદ અને મંડપના ગર્ભે કરવાથી અનંત સુખ આપનારી થાય છે. ૭પ.
પુંડરીક અને બલાણ વિધાન, शिवः सूर्यो विधिर्विष्णुश्चंडिका जिन एव च ।।
एतेषाञ्च सुराणाञ्च कुर्यादग्रे बलाणकम् ॥७६॥ શિવ, સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, ચંડિકા અને જિન; દેવતાઓનાં દેવાલને અગ્ર ભાગે (તથા સમગ્ર દેવતાઓનાં દેવાલને અગ્રભાગે) બલાણુક (જિનને પુંડરીક) કરવાં. ૭૬.
बलाणं देवताग्रे च राजद्वारे गृहे तथा ।।
जलाशयेऽथ कर्तव्यं सर्वेषां मुग्वमंडपे ॥७॥ દેવાલય, રાજામહારાજાઓના રાજપ્રાસાદ, ગૃહ તથા જલાશયના અગ્રભાગે તેમજ સર્વ દેવાલયના મુખ્ય મંડપના અગ્રભાગે બલાણ કરવું. ૭.
जगतीपीठविस्तीर्ण पादपादेन वर्जितम् । शालालिंदेन गर्भेण प्रासादेन समं भवेत् ।।७८॥