________________
ડપાદિ લક્ષણાધિકાર જિનના દેવાલયાને માધવિધાન,
जिनाग्रे सोमसर्णं च शुकाग्रे गूढमण्डपः ॥ गूढस्याग्रे चतुष्का वै तदग्रे नृत्यमण्डपः ||६८ ||
થતુ રત્ન]
જિનના દેવાલયના અગ્રભાગે સમાસણ ( સમાસણ ), શુક ( શુકનાશને એસવાની જગ્યા કે જેને કાળી કહે છે ) ના અગ્રભાગે ગૃઢમ`ડપ, ગૂઢમંડપના અગ્રભાગે ચાકી અને ચાકીના અગ્રભાગે નૃત્યમડપ કરવો. ૬૮.
ચેસુખ પ્રાસાદમાં મેઘનાદાદ
પવિધાન,
प्रासादछन्द-उक्ताश्च मण्डपाः सर्वकामदाः ॥ सिंहद्वारे विशेषेण मेघच श्रीमनोरमः ॥ ६९ ॥ तदग्रे मेघनादश्च कोष्ठानि पञ्चविंशतिः ॥ नालिमण्डप आख्यातो विस्तारे मेघ उत्तमः ॥७०॥ मण्डपं मेघनादञ्च कुर्याच द्विषणान्तरे ॥ तथा सणान्तरे नाल्यं बलाणञ्च तु मूर्धनि ॥ ७१ ॥
પ
પ્રાસાદના છ`દાનુસાર કહેલા મડપે સકામનાઓને આપનારા છે. ચેસુખ અને ભ્રમવાળા પ્રાસાદોના સિંહદ્વારે વિશેષ કરીને મેઘમંડળની માફક સુંદર મેઘમડપ અને તેની આગળ મેઘનાદ માપ કરવે અને તે પચીસ કાહાને કરવા. તેની આગળ નાલિમંડપ કરવા. એટલે કે પગથીયાં ચઢવાનાં નીચે આવે તેવા મડડપને નાલિ મડપ કહે છે, મેઘસડપથી એ પદ છેડી મેઘનાદ મડપ કરવા અને મેઘનાદ મ`ડપથી એક પદ છેડી નાલેમ`ડપ કરવા અને તેના ઉપર પલાણુક કરવું. ૬૯, ૭૦, ૭૧.
જિન દેવાલયની ચતુ િભુ જિનાલય વિધાન द्विसप्तत्या द्विवाणैर्वा चतुर्विंशतितोऽथवा ॥ जिनालयैश्चतुर्दिक्षु सहितं जिनमंदिरम् ॥७२॥ જિનાલયની ચારે દિશાઓમાં તેર ( ૭૨ ), ખાવન ( પ૨ ) અથવા ચોવીસ ( ૨૪ ) જિનાલય સહિત જિનમદિર કરવું. છ.
બાવન (પર) જિનાલયના દેરીઓના ક્રમ. वामदक्षे चतुस्त्रिंशदष्टोऽग्रे नव पृष्ठतः ॥ मूलप्रासादसंयुक्त वर्णसंख्या जिनालये ॥ ७३ ॥