________________
૧૩
શિલ્પ રત્નાકર
[ચતુર્થ રન મુખ્ય મંડપની સાથે બીજે મંડપ કરવામાં જે ભિત્તિનું અંતર આવતું હેય તે સ્તંભ અને પાટ વિગેરે સમ અથવા વિષમ તલ કરવામાં આવે તે પણ * દોષ આવતું નથી. પ૬.
કુંભિ, સ્તંભ, ભરણું અને શરાના વાદ વિષે. कुंभकेन समा कुंभिः स्तंभश्चैव तथोद्गमे ॥ भरणी भरणं ज्ञात्वा कपोताली तथा शिरम् ॥२७॥ कूटछाद्यमधःसूत्रे कुर्यात्पदृस्य पेटकम् ॥
अर्धोदये करोटश्च कर्तव्यं विधिपूर्वकम् ॥५८॥ કુંભાના એકસૂત્રમાં કુંભી, દેઢિયાના મથાળે એકસૂત્રમાં સ્તંભ, ભરણીની સાથે એકસૂત્રમાં ભરણુ તથા કપિતાલી અને શિર (શરૂ) એકસૂત્રમાં કરવું. નીચે એકસૂત્રમા કૂટછાદ્ય અને પાટનો તલાંચે પટક) એકસૂત્રમાં કરે. પહેલાઈથી અર્થે ઉંચાઈમાં વિધિપૂર્વક કરેટ (કલાડીયો-ઘુમટ) કરે. પ૭, ૫૮.
સ્તંભની જાડાઈ પાંચ પ્રકારે કરવા વિષે. प्रासादस्य दशांशेन स्तंभानां पृथुविस्तरः ॥ कार्य एकादशांशेन द्वादशांशेन वै तथा ॥५१॥ प्रयोदशांशमानेन शक्रांशेन तथोच्यते ॥
एतन्मानं यथोद्दिष्टं स्तंभानां पृथुविस्तरे ॥६॥
સ્તંભને પૃથુ (જાડાઈને) વિસ્તાર પ્રાસાદની પહોળાઈના પ્રમાણના દશમા ભાગે, અગિયારમા ભાગે, બારમા ભાગે, તેરમા ભાગે અથવા ચાદમાં ભાગે કરે. સ્તની જાડાઈનું આ પાંચ પ્રકારનું માન યથાશાએ કહેલું છે. એટલે પાષાણની મજબૂતીના આધારે ગ્ય માની લેવું. ૫૯, ૬૦.
સ્તંભની જાડાઇનું બીજું પ્રમાણ. प्रासाद एकहस्ते तु स्तंभो वा चतुरङ्गलः ॥ द्विहस्ते चाङ्गलाः सप्त त्रिहस्ते नव एव च ॥११॥ ततो द्वादशहस्तान्तं हस्ते हस्ते द्वयाङ्गुला ॥ सपादाङ्गुलवृद्धिः स्यात्यावषोडशहस्तकम् ॥२॥