________________
મડપાદિ લક્ષણાધિકાર.
સડપના સ્તંભની ઉંચાઇનુ પ્રમાણ,
भजेदष्टाभिरेकांशा कुंभिः स्तंभच पञ्चमिः ॥ अर्धेन भरणं शीर्षमधेनैकेन पट्टकः ॥ ५१ ॥
ચતુર્થ રત્ન]
ઉભણીમાં આઠ ભાગ કરી તેમાં ૧ એક ભાગની કુંભી, ૫ ભાગના સ્તંભ, ના અર્ધા ભાગનું ભરાતું, ૦૫ અર્ધા ભાગનુ શીર્ષ ( શરૂ) અને એક ભાગના પાટ ઉંચા કરવા. પ૧.
સ્તંભની ઊંચાઇનુ શ્રીજી પ્રમાણ.
नवभक्ते समुच्छ्रे तु भागेका कुंभिका स्मृता ॥ षड्भागश्च भवेत्स्तंभो भागार्थं भरणं तथा ॥५२॥ भागार्थं च भवेत्शीर्ष भागेकेन च पट्टकः ॥ उच्छ्रयेन समः कार्यः सपादो विस्तरोऽथवा ॥५३॥
રા
ઉભણીની ઉંચાઇમાં હું નવ ભાગ કરી તેમાં એક ભાગની કુંભી, છ ભાગના ધાંભલા, અર્ધા ભાગનુ ભરણુ', અર્ધા ભાગનુ શરૂ' તથા એક ભાગને પાટ કરવા અને ઉંચાઇથી સરખા અથવા સવાયા પહેાળે કરવા. પર, પ૩,
द्विभागेन नमच्छाद्यं तत्पेर्ट पट्टपेटके ||
अर्धाशोर्ध्वा कपोताली द्विभागः पविस्तरः ||५४ || पाटकः कूटछाद्यश्च कुर्यात् पट्टस्य पेटके ||
पञ्चशः सपादश्च सार्धभागश्च विस्तरात् ॥५५॥
છાજુ એ ભાગ નમતું કરવુ અને પાટના પેટકમાં તેનુ પેટ કરવુ' અર્થાત્ પાટની ઉંચાઈમાં ત્રીજા ભાગે ફાંસ પાડી છાનું ફ્રાંસમાં બેસતુ કરી પાટ અને છાજાના તળાચા-મથાળે એકસૂત્રમાં રાખવે. પાટના મથાળા ઉપર અર્ધા ભાગની કપાતાલી ( કેવાલ ) કરવી અને પાટ વિસ્તારમાં પહેળો એ ભાગના કરવા. પાટ અને લાંબસીએવાળુ છાનુ ( કૂટછાદ્ય ) પાટના તળાંચા તથા મથાળા બરાબર એકસૂત્રમાં કરવું, તથા વિસ્તારમાં પાટ ઉચાઇના પાંચમા ભાગ વધારી સવાયા અથવા ઢાઢો રાખવા. ૫૪, ૫૫.
પાટ તથા સ્તંભ સમ વિષમ કરા વિષે. मुख्यमण्डपसंघाते यदा भिरयन्तरं भवेत् ॥ न दोषाः स्तंभ पादौ समेऽपि विषमे तले ॥५६॥