SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ હા સ. TIVITA ETV TRA HIST.. ji ' | 3 ચતુર્થ રત્ન]. મંડપાદિ લક્ષણાધિકાર. ૧૨૩ શેરીસા શ્રી પાર્શ્વનાથ પ્રાસાદની છ ચેકીની દેરીઓના પડખાને નકશે. પ્રાસાદ તથા મંડપની પાનપંક્તિપ્રમાણ. परिवारगजैर्युक्तं, पंक्तिसोपानसंचयम् ॥ વારા જ તો છે El पंचसप्तनवाद्यैश्च, कनिष्ठं मानमुत्तमम् ॥३०॥ एकादश दश त्रीणि, तथा वै दशपंचकम् ॥ मध्यमानञ्च विज्ञेयं, कल्याणं च कलौ युगे ॥३१॥ सप्तदशैव सोपान मेकोनविंशतिर्भवेत् ।। ज्येष्ठमानं भवेत्तच्च, धेकविंशस्तथोत्तरम् ॥३२॥ હાથીના પરિવારયુક્ત પંક્તિબદ્ધ સોપાનેને સંચય કરે અર્થાત્ સપાનની બન્ને બાજુએ હાથણીઓને પરિવાર (હાથીનાં સ્વરૂપે) કરવાં અને એક સરખા સૂત્રમાં નીચે ઢળતાં પગથીયાંની પંક્તિ કરવી. પાનસંચયમાં પાંચ, સાત અથવા નવ પગથીયાં કરવાં તે ઉત્તમ કનિષ્ઠ માન છે. અગિયાર, તેર અથવા પંદર પગથીયાં કરવાં તે મધ્યમાન જાણવું અને એ માન વિD9%8ASTS કલિયુગમાં કલ્યાણકર્તા છે. સત્તર, ઓગણીસ અથવા એકવીસ પગથીયાં f કરવાં તે યેષ્ઠ માન જાણવું. ૩૦,૩૧,૩૨. == = જarki - 1 BHEatી#િPHચ્છawala
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy