________________
૧૪
[ચતુર્થ રત્ન
શિલ્ય રત્નાકર પાંચ પ્રકારનાં મંડપપ્રમાણુ.
समः सपादः प्रासादात् सा? पादोनतद्वयः॥
द्विगुणो वा प्रकर्तव्यो मण्डपः पञ्चधा मतः॥५॥ ૧ પ્રાસાદના પ્રમાણે, ર સવા, ૩ , ૪ પિણ બેગણ અથવા ૫ દ્વિગુણબમણે મંડપ કરે. પ્રાસાદને કરવાના મંડપના આ પાંચ પ્રકાર માનેલા છે. પ.
समं सपादं पञ्चाशत्पर्यन्तं दशहस्तकात् ॥ दशान्तं पश्चतः सार्ध द्विपादोनं चतुःकरे ॥६॥ त्रिहस्ते द्विगुणं चैकहस्ते चैव चतुष्किका ॥ प्रायेण मंडपं सार्धं द्विगुणं प्रतिलिंदकम् ॥७॥
દશથી પચાસ ગજ સુધીના પ્રાસાદને મંડપ પ્રાસાદના પ્રમાણે સરખો અથવા સવા, પાંચથી દશ ગજ સુધી દેઢે, ચાર ગજના પ્રાસાદને પણ બેગણે અને ત્રણ ગજના પ્રાસાદને બમણ કરે તથા એક ગજના પ્રાસાદને ચેક કરવી. ઘાણુ કરી મંડપ દોઢ કરે. પરંતુ પ્રતિલિંદ એટલે વચલા પદની બન્ને બાજુ અકેક ચેકીવાળ મંડપ બમણો કરે. ૬, ૪.
त्रिद्वारश्चेकवक्रः स्यान्मुखे चैव चतुष्किका ॥ गूढे प्रकाशके वृत्तम|दयकरोटकम् ॥ ८॥
ગૂઢમંડપ ત્રણ દ્વારવાળે અથવા એક કારવાળે કરે અને તેની આગળ ચકી કરવી. ગુઢ મંડપ અને ખુલ્લા મંડપ ઉપર કટક (કલાડિયે અર્થાત્ ઘુમટ) પહેળાઈના અર્ધા ભાગે ઉચે અર્ધ ગોળાકાર કરે. ૮. '
વર્ધમાનાદિ અષ્ટ પ્રકારના મંડપ. वर्धमानः स्वस्तिकाख्यो गरुडः सुरनंदनः॥
सर्वतोभद्रकैलासौ इन्द्रनीलोऽथ रत्नकः ॥९॥ ૧ વર્ધમાન, ર સ્વસ્તિક, ૩ ગરૂડ, ૪ સુરદન, પ સર્વતોભદ્ર, ૬ કૈલાસ, ૭ ઇંદ્રનીલ અને ૮ રત્નસંભવ; આ વર્ધમાનાદિ આઠ મંડપનાં નામ છે. ૯.