________________
૧૧૧
તૃતીય રત્ન] દ્વારશાખ લક્ષણાધિકાર
૩માનધિ દ્રા બનાવનારા हीने पीडां प्रकुर्वीत नलिने शत्रविग्रहम् ॥१८४॥ स्त्रीरोगं न्यूनशाखं च मध्यस्तंभेषु मानतः॥
हीनाः पीडां प्रकुर्वन्ति अधिके तु धनक्षयः ॥१८॥ કહેલા દ્વારમાનથી અધિક દ્વારમાન કરે તો ધનધાન્યનો વિનાશ થાય. ઓછું કરે તે પીડા અને વાંકુંચુ કરે તે શત્રુ સાથે લડાઈ થાય. કહેલી શાખાઓથી ઓછી શાખાવાળું દ્વાર કરે તે સ્ત્રી રેગિણી થાય તથા શાળાના મધ્ય ભાગે કરેલા રૂપખંભે માનથી ઓછા કરે તે પીડા અને અધિક કરે તે ધનનો ક્ષય થાય. ૧૮૪, ૧૮પ.
દ્વારના ઉદંબરનું પ્રમાણ मूलकर्णस्य सूत्रेण कुंभेनोदुम्बरं समम् ॥
तदधः पञ्चरत्नानि स्थापयेत् शिल्पिपूजनात् ॥१८६॥
મૂલ કર્ણ (પ્રાસાદની રેખા) ના એકસૂત્રમાં કુંભાની બરેલર ઉબર (૬) રાખવા અને શિક્ષી તથા ઉબરની પૂજા કરી નીચે પંચર ને મૂકી સ્થાપન ક. ૧૮૬.
द्वारव्यासत्रिभागेन मध्ये मंदारिको भवेत् ॥ वृतं मंदारिकं कुर्यान् मृणालपत्रसंयुतम् ॥१८७॥ નામઃ rી તિર્યાદાં તથા
उदुम्बरस्य पार्वे च शाग्वायास्तलरूपकम् ॥१८८॥
દ્વારની પહોળાઈના ત્રીજા ભાગે મધ્યમાં મંદારિક કરે અને તે અર્ધચંદ્રાકારે ગેળ કરે તથા તેને કમળપત્ર સંયુક્ત કરે. અર્ધચંદ્રાકાર માણાની નીચે જાડે છે અને કયુક્ત કણપીઠ કરવી તથા માણની બન્ને તરફ કણિકા તથા ગ્રાસનાં મુખ કરવા તેમજ ઉંબરાની પડખે જે જાતની શાખાઓ હોય તેનાં તલરૂપ (તલકડા) કરવાં. ૧૮૭, ૧૮૮.
ઉદુંબરનું ચતુવિધ પ્રમાણ उदुम्बरं तथा वक्ष्ये कुंभकान्तं तदुच्छ्रयम् ॥ तस्यार्धेन त्रिभागेन पादेन रहितं क्रमात् ॥१८९॥