________________
૧૦૨
શિપ રત્નાકર
[વતીય રત્ન सप्ताङ्गे सप्तशाग्वा च नवशाखा नवाङ्गके ॥
हीनशाग्वा न कर्तव्या अधिकं नैव दूषयेत् ॥१५३॥ ત્રયાગાદિ વિષમભેદે કરીને નવાંગ સુધી દ્વારશાખાઓના વિભાગ કરવા. ત્રયાંગ પ્રાસાદમાં ત્રિશાખા, પંચાંગમાં પંચશાખા, સપ્તાંગમાં સપ્તશાખા અને નવાંગ પ્રાસાદમાં નવશાખા કરવી પ્રમાણુથી હીન શાખા કરવી નહિ, કેમકે હીનશાબ કરવાથી દેષ થાય છે અને અધિક શાખા કરવાથી દેષ થતો નથી. ૧૫ર, ૧૫૩.
દ્વારશાખાની પહેળાઈનું માન. द्वारोच्छ्यप्रमाणेन शाखा विस्तरयेत्सुधीः ॥ षडंशेन त्रिशाखा वै पश्चशाखा च पञ्चभिः ॥१५४॥ सप्तशाखा युगांशेन नवशाखा त्रिभिस्तथा ॥
इदं मानश्च ज्ञातव्यं शास्वानां विस्तरे शुभम् ॥१५॥ બુદ્ધિમાન શિલ્પીએ દ્વારની ઉંચાઈના માને શાખાઓની પહોળાઈ કરવી. છઠ્ઠા ભાગે ત્રિશા બા, પાંચમા ભાગે પંચશાખા, ચોથા ભાગે સપ્તશાખા અને ત્રીજા ભાગે નવશાખા વિસ્તારમાં કરવી. આ માન શાખાઓને વિસ્તાર કરવામાં शुम लायु. १५४, १५५.
अङ्गलं सार्धमध वा कुर्यादीनं तथाधिकम् ॥
आयदोषविशुद्धयर्थ ह्रस्ववृद्धी न दूषयेत् ॥१५६॥ એક આંગળ, દેઢ આગળ અથવા અર્ધા આગળ દ્વારમાનમાં ઓછું વધતું કરવું. કારણ કે આય લાવવામાં આવતા દેશની વિશુદ્ધિ માટે કરેલી વધઘટ દેષરૂપ थती नथी. १५६.
• निशा २ अभाशु. चतुर्भागाङ्कितं कृत्वा त्रिशाखां वर्तयेत्ततः॥ मध्ये द्विभागिकः स्तंभो भागैकेन च निर्गमः ॥१५७।। पत्रशाखा च कर्तव्या खल्वशाखा तथैव च ॥ स्त्रीसंज्ञा च भवेत्शाखा पार्श्वयोः पृथुभागिका ॥१५८॥ पेटके विस्तरः कार्यः प्रवेशश्च युगांशकः ॥ कोणिका स्तंभमध्ये तु भूषणार्थाय पार्श्वयोः ॥१५९॥