________________
૯૨ શિલ્પ રત્નાકર
[તૃતીય રત્ન तृतीया वसुभिर्भागश्चतुःसाधैश्च मूलजा ॥
षष्टी च सप्तमी चैव फालना नामनामतः ॥१०॥ હવે ભદ્રમાં પાડવાની સાત નાસિકાઓનું પ્રમાણ કહું છું. અધુભદ્ર છ ભાગનું, પહેલી ફાલના ૮ ભાગની, બીજી અગીયાર ભાગની, ત્રીજી આઠ ભાગની અને મૂળની નાસિકા સાડા ચાર ભાગની કરવી. છઠ્ઠી તથા સાતમી વિગેરે ફાલના પૂર્વમાને કરવી. ૧૦૧, ૧૦૨.
પ્રાસાદના ભટ્રમાં નાસિકાઓ પાડવાને નકશે.
' पंचनासिका ३। २. कुलभाग३२ ५३
सप्तनासिका कुलभाग ७५ ६
। २.
८
પ્રાસાદના ગભારાના પાંચ પ્રકાર. वास्तोः पञ्चविधं क्षेत्रं चतुरस्रमथायतम् ॥
वृतं वृतायतश्चैवाष्टानं देवालयादिषु ॥१०३॥ દેવાલયાદિમાં વાસ્તુક્ષેત્ર (દેવાલયના ગભારે) સમરસ, લંબચોરસ, ગોળ, લાગેળ અને અષ્ટકોણ; આ પ્રમાણે પાંચ પ્રકારે થાય છે. ૧૦૩.
ગભારામાં ભદ્રાદિ ફાલનાઓ કરવા વિષે. भद्रकं चतुरस्रश्च सुभद्रं प्रतिभद्रकम् ।।
फालनीयं गर्भगृहं मर्म तत्र न पीज्यते ॥१०॥ ચિરસ તથા ભદ્ર, સુભદ્ર અને પ્રતિરથ વિગેરે ફલનાએ ગભારામાં કરવી, તેથી વાસ્તુપુરૂષનાં મર્મ અંગે પીડાતાં નથી. ૧૦૪,
ગભાર,