________________
તૃતીય રત્ન]
भंडोवर.
૧
કુંભાર્દિ નુ પ્રમાણ તથા પ્રાસાદની ) પહેાળાઈ મૂલ નાસિકાએએ ( भेटले अशुभ) लावी, त्रशु, पांच, सात भने नव सुधी उपांगोनी झलनाथ બહાર નીકળતી રાખવી. ૯૪.
कर्ण प्रतिरथश्चैव कर्णिका चैव नंदिका ॥ उपरथश्च भद्रं वै सुभद्रश्चैव संमुखम् ॥ ९५ ॥ एताः स्युर्वै प्रयोक्तव्याः कर्णोपाङ्गादिनासिकाः ॥ मूलसीमादितो बाह्यं न ता वास्तुपरिग्रहे ॥ ९६ ॥
रेल
प्रो
भु, प्रतिस्थ, शिडी, नही, उपस्थ, लुद्र भने सुभद्र अग्रभागे नीपुणतां કરવાં. કર્ણાદિ ઉપાંગાની આ નાસિકાઓ ( ફાલનાએ) પ્રાસાદની મૂલ સીમાદિથી અહાર રાખવી. કારણ કે ફાલના વાસ્તુના ઘેરાવામાં આવતી નથી, ૯૫, ૯૬.
પ્રાસાદના ભદ્રની પાંચ નાસિકાઓ.
अथातः संप्रवक्ष्यामि भद्रार्ध शिखरं तथा ॥ भद्रार्धं च ततो वत्म ज्ञातव्यं मूलनासिकम् ॥९७॥ भद्रे द्वात्रिंशभागाश्च कर्तव्याश्च विचक्षणैः ॥ मूलनासा द्विभागा च त्रिभागा द्वितीया तथा ॥ ९८ ॥ वेदभागा तृतीया च भद्रश्चैव चतुर्दश ॥
पंचमी फालना कार्या उपाङ्गं सदृशं भवेत् ॥९९॥ यावद्धस्तप्रमाणेन विस्तारः क्रियते कटौ ॥ तावदंगुलमानेन फालनानां तु निर्गमः ॥ १०० ॥
હવે ભદ્રા અને શિખરનું પ્રમાણુ કહુ છું. તેમાં હે વત્સ, ભદ્રાર્યનુ પ્રમાણ મૂલ નાસિકાએ જાણવું, ભદ્રમાં બત્રીસ ભાગ કરવા અને તેમાં મૂલ નાસિકા બે ભાગની, બીજી ત્રણ ભાગની, ત્રીજી ચાર ભાગની અને ભદ્ર ચૈાદ ભાગનું આખુ કરવું. પાંચમી ફાલના તથા તેનાં ઉપાંગો પહેલા પ્રમાણે કરવાં. જેટલા ગજના ભદ્રના વિસ્તાર હોય તેટલા આંગળ ફાલનાના ભાગ નીકળતા રાખવા.
८७, ८८, ८८, १००.
सप्त नासिअमो.
सप्तनासाः प्रवक्ष्यामि भद्रार्धं षविभागकम् ॥ प्रथमा वसुभिर्भागैर्द्वितीया रुद्रसंख्यया ॥ १०१ ॥