________________
શિલ્પ રત્નાકર
[દ્વિતીય રત્ન અનુક્રમે ગજમાન પ્રમાણે ૧ શુભદ, ૨ સર્વતોભદ્ર, ૩ પદ્મક, ૪ વસુંધર, ૫ સિંહ, દ મ, છ ગરૂડ, ૮ હંસ અને ૯ વૃષભ, આ નવ નામ પીઠનાં જાણવાં. વૃષભ પીઠ મેરૂ પ્રાસાદને આધારભૂત છે. તેવી રીતે દરેક પીઠ પિતપોતાના પ્રમાણનુસાર પ્રસાદને આધારરૂપ છે. આ પ્રમાણે પ્રાસાદની પહેલાની સીમાથી પીઠમાન કહ્યું છે. ૧૬૪, ૧૬૫.
પીઠની ઉંચાઈમાં ગજાદિ થના વિભાગે કરવા વિષે पञ्चाशं हीनमाधिक्यमेकैकं विधिवत्पुनः । ત્રિપુરામુત્ર દ્રાર્વિનને ધો नवांशा जाड्यकुंभस्य सप्तांशं कर्णकं भवेत् । सान्तरश्चैव छज्जिका सप्तांशा ग्रासपट्टिका ॥ १६७॥ सूर्यदिग्वसुभागैश्च गजवाजिनराः क्रमात् ।
वाजिस्थानेऽथवा कार्य स्वस्य देवस्य वाहनम् ॥ १६८॥ આવેલા પ્રમાણથી પાંચમા અશે પીઠ હીન કરવાથી કનિષ્ઠ અને અધિક કરવાથી જે માનની થાય છે.
પીઠની ઉચાઈમાં ત્રેપન (પ૩) વિભાગે કરવા અને બાવીસ ભાગ નીકારે રાખવા. જાબો ભાગ ૯, અંધારી સહિતકર્ણક (કણી) ભાગ ૭ અને છજિકા સાથે પ્રાસંપટ્ટી ભાગ ૭ ની કરવી તથા બાર (૧૨), દશ (૧૦) અને આઠ (૮) ભાગનો અનુક્રમે ગજથર (હાથીને થર), વાજિકર (અશ્વથર) અને નરથર કરે અને અથરના સ્થાનમાં વિકલ્પ જે દેવતાનો પ્રાસાદ હોય તેના વાહનને થર કરે. ૧૬૬, ૧૬૭, ૧૬૮.
पश्चांशं कर्णिकाग्रे तु निर्गमे जाज्यकुंभकम् । त्रिसाध कर्णकं साधं चतुर्भिासपट्टिका ॥ १६९ ॥ कुञ्जराश्वनरा वेदरामयुग्मैश्च निर्गमः।
अन्तरालमधस्तेषां मूर्धेचे कर्णयुग्मकम् ॥ १७ ॥ કણના અગ્રભાગથી નીકારે જાડ બે ભાગ પાંચ, કણી ભાગ સાડા ત્રણ (૩), અંતરાલ ભાગ અર્ધા (ભા) અને છજીક સાથે ગ્રાસાદિક ભાગ ચારની કરવી. ગજથર, અશ્વથર અને નરથર અનુક્રમે ચાર (૪), ત્રણ (૩) અને બે (૨) ભાગ નીકારે શખવા તથા તે તે થના નીચે અંતરાલ અને મથાળે કણી તેમજ છાજ કરવી. ૧૬૯, ૧૭૦.