________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોધ્ધાર ક્રમાંક - ૦૫ શ્રી યુક્તિપ્રકાશ સૂત્ર
: દ્રવ્ય સહાયક:
અધ્યાત્મયોગી આચાર્ય દેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. આ. શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિધ્ધાધ્વીજી શ્રી મયુરકળાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શા. વિમળાબેન સરેમલ ઝવેરચંદજી બેડાવાળઆરાધના ભવનની બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક :
વિક્રમ સંવત ૨૦૬૫
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫.
(મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦
ઈ. સ. ૨૦૦૯